SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ સુમતિના સંગઆશ્રયી. દાદાને મેળા રઈવર વિસારી ક્યા–એ દેશી. સુમતિને સંગ તમે તે ઘને શાણું, ભવ અટવીમાં તેથી આઈ ભરાણા; ચેતન મૂકી દે એ ચાળા–ઘણું તમારા તજી દેજે ગોટાળા. ચેત. એ ટેક.. કુમતિના કારે જારૂ કુટાયા કમેં, ભુલ્ય ભુલાવે ભુંડી કુમતિના ભમે, ચેટ કરણી કુમતિની તમને આજ આવે, ફાવે તમારે તેથી કાંઈન ફાવે. ૨૦૧ સમજુ સમજી લ્યો આ વાત છે સહેલી, મૂક પ્રવૃત્તિ જે પ્રથમથી મેલી ચેટ ડહાપણ દાખે ઘર કામે થઈ ડાહ્યા, ત્યારે હું જાણું તમે તેહમાં ફાયા. ૨૦૨ આબ વવાશે તે તે આંખ ખવાશે, આ વાતેતે બનહિ ખાસે, ચેટ કરણી કરાશે તેવી પાર ઊતરણી, વિભુ એ સાચૅમહી વિસ્તારે વરણ. ચેર કરી કુમતિનું કાળુ કાઢી જ મૂકે, સુમતિને સંગ સાચે જરીયેન ચૂકે, ચેટ સુમતિના સંગ માંહે જે જન સરીયા,ભૂરિ ભવાટવી તે પાર ઊતરીયા. ચેર સુમતિને કાર સર્વે સમજીને શાણા, લાભ લે તે લેજે ભાવે ભરાણા, ચેટ લખ ક્રોડ લાભ તેને લલિત લેખા, લાભ લેવા માટે અહીંયા લખાયે. ચેટ ૧૨૨ વિભાવભાવ આશ્રયી. પહેલાં પહેલાં મંગળીયાં વરતાવરે–એ દેશી. વેગ વેગા વિભાવ ભાવને વારે, એના વિશે આ નહિ ભવ આરો, ઘણે તેણે ચાર ગતિમાં ગોથાભેરે, એથી ભવ ભીતિને અંતન આરે. વે છે ? તેય તારી તૃષ્ણા તેહમાં લાગીરે, જાણી જોઈ મહા દુઃખ લીધું માગીરે, પિતાનું તું મૂકી પરમાં પડયેરે, એથી આપ દારૂણ દુઃખે અડીયે રે. હજુ નહિ જાય તારી તેહ હેવારે, સમજે નહિ દેવગુરૂજીની સેવારે; અંતરમાંએને જ કરી લે વિચારરે, જો જોગ હાથે કરી નહિ હારરે. વેo ૩ ખરી ખતે દુઃખ ખરેખર જાશેરે, વિભાવની વાસના દરે કરાશે સ્વસ્વભાવે સુખસાગર ઊભરાશેરે, લલિત લેખે કર્યું તે લેખે થાશેરે. વે છે ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy