________________
= ૭૮ =
૧૨૩ મેહથી મુંઝયાઆશ્રયી.
સીમાડે કેમ જાશે વરરાજા—એ દેશી. મેહથી મુંઝયા એ માનવ હારી, મમતાને મનથી તું વારજે; આ દુનિયે સાચું સુખ આપનારી, વસ્તુ કઈ નથી કરી ધારજે. મે ૧ જે વસ્તુ વાપરી તું સુખ માને છે તે એક પ્રકારી તે ઈંદ્રજાલ છે; તું જે સુખ અનુભવે છે તે ત્યારે, ભાઈ તે ખોટો ભ્રમ ખ્યાલ છે. મે ૨ મેહમાં મગ્ન તું તે દુઃખને પણ, સુખસ્વરૂપે જ માની રહ્ય; હારી વાપરવાની વસ્તુઓ જડ છે, તેજ વિકારે તું તે થયે. મો૩ શબ્દ વર્ણ ગંધરસને સ્પર્શ એ પાંચે, જાણે તે જડના ગુણ કહ્યા; એહ જડને ઉપગી થઈ શકે, જેને જડના જ પિષક રહ્યા. ૦૪ તું તે જડથી જુદે છે માટે તને, કાંઈ તેહ ગુણકારક નથી; તે હારૂં હરદમનું છે વિરેધી, તેથી તું બેટે રહે મથી. મેપ જેહ વિરોધી હોય તે કદાપી, સુખના દાયી થાવે નહીં, વિરોધી વાસથી હાની પિતાની, સહી વાત તે શાસે કહી. મે ૬ તું તે દુખેથી છુટવાને તેવા, શત્રુઓની સોબત કરે; પણ સમજી કાંઈ સમજ કરી લે, મેહી એમાં સીદને મરે. મે૭ આપ એ સમજના ઘરમાં આવીને, મેલ તે મમતાને પરી; લલિત ત્યારે જ સવિ લેખે થવાનું, કરણી તેવી તું લેજે કરી. મે ૦૮
૧૨૪ મરણના મારઆશ્રયી. વર તો બહુ રે હુંશીલે વર તે બહુ રે રંગીલો–એ દેશી. ચેતન ચતુર તું ચુકે વિભાવે ચડીરે, માથે મરણને મેટે તારે મારરે; નગારાં તેના ગડગડેરે . . -- એ ટેકો ચેતન કુંભકરણ ઊંઘે ઊંઘીયેરે, એમાં ખોવાણું અનંતીતે વાર, નવ ચેતન સવરતને ચુકે ચાલવું રે, સદા કરીયે કુવરતનને કારરે. નવ ચેતન તેવું એ કૃત્ય તારૂં તે નહિરે, સહિ શુદ્ધ છે તારૂં તે સ્વરૂપરે; ન ચેતન એ મૂકી અવળે જ ચાલીયેરે, પડે તે પાપે ભુંડા ભવપરે. નવ ચેતન અંધ બની પડયે અઝાડીમાંરે, ભમ્યો બકરાના ભેગા થૈ વાઘરે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org