SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ = ૭૬ = ધર્મ વિણ તારે થશે ન કયાંહી ધડે રે, એક ધર્મ જ અંતે પૅચાડે ભવપારરે. વા. ૭ શુદ્ધ સદ્દવર્તનથી ભાવ ભલે સંચરી રે, સાધ્ય લલિત સત્વર સમજી સર્વે સાર રે. વા૮ ૧૨૦ કુવર્તને આત્માને ફીટકાર. ધૂશ પડે ધરતી તપે રે–એ દેશી. કુવરતનના કારથી રે, આડે ચા અજાણું ભમરજી બેભાનમાં રે.. ... ...... ...એ ટેક ભવ અટવયે ભૂલે પડ્યો રે, રખડશે તે રનેરાન. ભમ કાળ અને તે કાઢી રે, છે નહિં હજુએ સાન. ભમ. ૧ દબુદ્ધિ નહિં દૂરે ગઈ રે, હજુએ હારી હેવાન, ભમ રાગ દ્વેષે થયે રાગીયે રે, માયા મહી મસ્તાન. ભમ૦ ૨ લેભે લેભી લા નહિ રે, હરદમ થાયે હેરાન. ભમ વિષય વાસના નહિં ઘટે રે, વનિતાને જ વેચાણ. ભમ. ૩ આશા ને તૃષ્ણાએ અડે રે, સમજે નહિં સંતાન. ભમ ' ચોરી ચાડ ચૂકે નહિં રે, નિંદા ન કરવા નિદાન. ભમ. ૪ લેવામાં ખા લે ભગુ રે, દેવું ન દમડી દાન. ભમ. કદિ કે કામ રૂડ કર્યાનું, ન મળે એકે નિશાન. ભમરા પ પુન્ય કર્યામાં પાંગળે રે, પાપે પુરો પિલવાન. ભમ. ધર્મ શ્રવણે નહિં ટુકડે રે, ગમત મહી ગુલતાન. ભમ૦ ૬ હાથે કરી તેતે હીજડા રે, મંડપની જ મહાકાણુ. ભમ. ચેત વખ્ત ચહી ચામઠા રે, સદ્દગુરૂ શીખને માન. ભમ. ૭ સુકૃત્યે સહુ સુધરે સહી રે, મળશે ધર્મો સમાન. ભમ સિદ્ધિ લલિત સંભાવમાં રે, ભેટ થશે ભગવાન. ભમ૦ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy