________________
= ૭૫ =
વાવવાની તક ઈ ખાલી ટળવળે,
પીલુ ગાળે ચાંચ પાકે કર્મના બળે; અo મુઘા મૂલાં મોતી મૂઢ ઘંટીએ દળે,
વેળુને વધુ પીલે ન તેલ નીકળે. અ. ૨ કરને શુભ કામ કર્યું નહિં નિષ્ફળે,
ગણ નહિ ગયું વ્યર્થ વૃત ખીચડ ઢળેઅ૦ છોડે ન છેડ પાત્રને દઈ ઊંડા જળે,
કરાશે શુભ કામના સુયશે સઘળે. અ. ૩ હિંમત નહિં હાર બાજી હાથ આ પળે,
પડે પાસા પિબાર સુપૂન્યના બળે અા સદગુરૂ સેવતાં એ ઘેલછા ગળે,
લલિત લખ લાભ નીતિ રીતિ જે પળે. અ. ૪
૧૧૯ સમયની સાવચેતીયે આશ્રયી. માડીના ચાંદલીએ ઉગ્યા ને હરણે આથમીરે—એ દેશી. સમજુ સમજી લે આ સમય સહામણેરે,
એને ઓળખી આપ આળસમાં નહિ કહાડરે; વાતોમાં વખ્ત વહી જશેરે
એ ટેક. ૧ વાલા વાતે વળતાં આમ તે ઘણું ગયું રે,
ખાસ જાણું પડવા દ નહીં ખાડશે. વા. ૨ સાચા સંજોગોથી સાધ્ય તારા લાભનું રે,
જાવું જાણ જલદી રહેવું નહિં હાથરે. વા. ૩ તારૂં રળ્યું તે તે બધું અહીં રહી જશે રે,
અંતે ધર્મ વિણ આવે ન કેઈ સાથ રે. વા. ૪ માટે ધર્મ ખરે માની ધર્મ મેળવે રે,
ધર્મ વિના જગમાં ધારે સર્વે ધૂલરે. વા. ૫ સેવે સંભાવે તે સાચા સુખને ધણું રે,
મૂદ્દલ મળે નહિ ખરચે કોડ મૂલ રે. વા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org