________________
= ૭૪ = ૧૧૭ કુકર્મ પ્રવૃત્તિઆશ્રયી. ફરી નહિ મળેરે આવો (વા) પહેલાં નહિ જાણીરે મેં તે–એ દેશી.
ટાળે નહિં ટળે છે ત્યારે ટાન્ય નહિ ટળે,
કુકમને કાર હારે ટાળે નહિ ટળે–એ દેશી. કમાયુ કેન કુકર્મથી કે છળે બળે,
દૂધના તે જાણુ દૂધે જળના જળે; કુ. કુકમેં કમાવું ધારે કાંઈ નહિ વળે,
હળથી છે હળે રળે પણ ખબર પળે. કુ. ૧ કષાના કેપે જેનું હૃદય કળકળે,
સંસાર વધારી તે વિશેષ રઝળે, કુ. વિષય વેગે વધુ વધી જોરે ઉછળે,
નરકાદિક પડ નીચ નહિં નીકળે. કુ. ૨ કર્મ વિના જાને કદી જવું નહિં મળે,
કર્મમાં જ ડેળીયું તે ધૃત કયાં ઢળે, કુ. મતી લેવા મથે જઈ મહા ઊંડા જળે,
લિલાટે લખેલ શંખમતી નહિં મળે. કુ. ૩ કુકર્મને કાર કાઢ કાંઈ બળે કળે,
કમાયે કમાઈ જાણ જોગ આ પળે, કુ. સદગુરૂના સેવને તે ટેવ ઝટ ટળે,
લલિત લેને લાભ આ જોગ નહિં મળે. કુ. ૪
૧૧૮ અધર્મઆશ્રયી.
રાગ ઉપરને. વેળા નહિં વળે રે આમ વેળા નહિં વળે,
અધર્મના એઠે રહે વેળા નહિ વળે–એ ટેકo પાપના પ્રચંડ પૂર દુઃખ છળ છળે,
હાથનાં કરેલ કૃત્યે હૈયે જ આફળે, અo વારિના વલણથી માખણ નહિ મળે,
અધર્મથી એમ નહિ આપદા ટળે. અ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org