SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ = ૭૩ = મહાજન મળવા ગ્યું ઠાકરને, બોલ બોલાવવા આશે; બેલ્યા બાપુ તવ બેસમજનું, સુણી સહુ થયા ઉદાશે. બેલે ૨ હે જીરૂ હારવા આવ્યું, કેઈ વેપારી વાસે; વગર સમજનું વચમાં બેલી, નાહક કીધ નિરાશે. બેલે ૩ વિવેક વિણ અસમજે કાંઈ, જે જન જરીયે ભાસે; માર મફત ર્યું ખાધે અડવે, છેકે તેમ જ ધમાસે. બેલેને ૪ જયણા જાપ ડું વદે લાભ, જાપ જપે નીત આશે; શેઠ બેલવે મુવી સ્વ બૅરી, ધૂળ ધૂળેજ નખાશે. બેલેને ૫ માનવ મીષ્ટ વચનથી બોલે, હરકત તેથી હણાશે; અવલ સુખ એનાથી આવે, કુબેલ લલિત કપાશે. બેલેને ૬ ૧૧૬ ખરા ખેટાની ખાતરી આશ્રયી. રાગ ઉપર. ખરા બેટાની ખાતરી થાશે, ખરુ વચને જેવાં તે વદાશે ખ૦ એ દેશી. પરિયા જાતિ પૂછ્યા વિણ પણ, જીભથી જાત જણાશે; ફાટે તુટે ન ફીટે પટેળ, ભાત ન કરી શું સાશે. ખરા ૧ વછુટેલને વસુજ બેલે, છેલાઈ સાંદે હાશે; જાતવાળે જન જમણું રાખે, બાંદેજ બાથે થાશે. ખરા. ૨ શિયાળ સંગ ખર જે વાળમાં, ખાવા ચીબડાં પાસે, ખબર પડે ખૂબ માર્યો ખરને, વગર વિચાર્યું ભાસે. ખરા. ૩ બહેરા હાથ હથિયાર ને હેકે, ભીલ ભેટ્યા ત્યાં ભાસે; પિંજારા પદ પ્રકાશ્ય તેથી, ખુબ માર લુટાઈ ખાશે. ખરા. ૪ અનુચિત શબ્દ એકે નહિ આવે, તેની રહે જ તપાસે, સ્વલ્પ વદે પણ સાચું ને મીઠું, લાભ લલિત લેખાશે. ખરા. ૫ ૧ ઘરે. ૨ ગેલો. જા. ૪-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy