________________
= ૭૨ = ૧૧૩ કાયાને ભરેસે નથી.
રાગ ઉપરને. તલભાર ભરેસે ન તનને, ત૦ મત તે ધારી લે મનને તો એ ટેક સુપનાની સંપત્તિ સમ એ છે, જાગી જતા જનને માટીની માયા ને કાયા, માટી મેમાન વનને. તલ છે ૧ મળ મુતર ભર્યું મહા દુર્ગધી, કીટક કહાયે અનને જલધિ જળતરંગના જે, કમળપાન જળ કણને. તલ૦ મે ૨ વિદ્યુતના વશમા જે વેગે, ભાસક ત્રણ ભૂવનને; ચિત્ર વિચિત્ર ઘી ન ઘવમાં, રહે ન રંગ ગગનને. તલ૦ | ૩ પાણીમાં પિંગળે ક્યું પતાસુ, સમશાન સંગ લગનને; જૂઠી જાણ લલિત જગબાજી, દેખાવ એક જ દિનને. તલ છે ૪
૧૧૪ આત્મજાગૃતિ
રાગ ઉપરને. જીવ જેને ઝટપટ જાગી. છ તારું જા તપાસવા લાગી. જીવ. એ ટેક ફૂટા બહુ કાળ ચક્રોમાં, મેવું મહા દુઃખ માગી; સાધન છતાં ન સાધ્યું સાચું, રહી વિભાવમાં રાગી, જીવ માલ લેશ નહિં ત્યાં લક્ષ તે રાખ્યું, નિશ્ચય કાંઈ નિરભાગી; એની અલ્પ તે આપ હૃદયમાં, લાગણી લેશ ન જાગી: જીવનાર વિષય કષાયે મૂક વિસારી, તૃષ્ણ દે ઝટ તાગી; આ વખતે એવું કર જેથી, ભીડ જાય સહુ ભાગી. જીવવું તન મનથી તે કર તૈયારી, વિશેષ થઈ વૈરાગી; લલિત જાગે ત્યારેજ લેખું, મેક્ષ મેળે વડભાગી. જીવવા
૧૧૫ બેલ ઉપરથી તેલ થાય.
રાગ ઉપર. બેલે તેલ બબર થાશે. બે પૂરી પરિક્ષા ત્યાં કરાશે. બેટ એ ટેકો ખાનદાન નાદાન ખરેખર, વચન થકી વરતાશે, ખેડુત પંડિત ખારવા ખાસ્યા, ગુણ નિર્ગુણુ જણાશે. બેલેથા ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org