________________
નર દેહ નકામે જાશે, પસ્તાયે પછી શું થાશે,
મૂખ આશા માટે મરે, કાળની બીક નહિ તું કરે. કાળ૦ ૧ વિષ્ણુ શંકર વળી બ્રહ્મા, રાવણ રામ સહુ ઠાર, મહર્ષી ચક્રી ને મહીપતિ, નર નારી નિરધાર,
ક્રૂર કાળ કદી નહિ છોડે, જગ જીતે ઝાલી ડે, કાંઈ ઉપાય એને કરે, ઠીક તું ત્યારે ઠામે ઠરે. કાળ૦ ૨ કાયા તે કાચા કુંભ સમ, વિણસંતાં નહી વાર, રહે નહિ રંગ પતંગને, કાયા ત્યુ કાચી ધાર,
ક્રોધાદિક કષાય નઠારા, કરી કજ લલિત તે તારા, શુદ્ધ સદ્દવરતનથી સરે, વેગે શિવશ્રી આપે વરે. કાળ૦ ૩
૯૩ છતી આંખે અંધાપે.
મન માયાના કરનારારે–એ દેશી. અલ્યા આંખ છતાં થઈ અંધેરે, ધૂર્ત માં તે ધુતવા ધંધે, કેમ કાપી શકાશે કાળ કંદોરે, ક્રૂર કુકમને તું કર. અલ્યા, પાપાદિ કૃત્યે પલ્લે ન છોડ, ખૂબ ખત્યે ત્યાં થઈ ખંધે, આમ કરે ભવ આરે ન આવે, માને ન મૂર્ખ મતિ મંદિરે ધૂ. ૧ પાપે દેહ આ પૂન્ય પુરવલે, દેવ ગુરૂ દશે આનંદ એહ થકી તું રહી ઉપરાંઠે, જુઠ ઝાલ્યો જુગારી ધરે. ધૂ૦ ૨ શાકામે આવ્યું ને શું કરી બેઠે, વળે દુષ્ટ વિચારે વલદે, શાહ છતાં પણ શાહપણું છું, શઠ થઈ બેઠે શારે. ધૂ. ૩ સદ્દગુરૂ શીખને લેતાં સમજમાં, ચુકાય રાશી ફંદે, સાધન નથી કરી લે સાર્થક બની લલિત જિન બંદરે. ધૂ૦ ૪ ૯૪ મેહથી ચેતવા ચેતવણું.
રાગ ઊપરને. ચેત ચેતન દાવ જા ન ચૂકીરે, મોહપણામાં નિજગુણ મૂકી, સ્થિર થાવા તે વાત નાખ થુંકીરે, મૂઢ મુઝ શું મેહમાં ઝૂકી. એ. ટેક. પચંદ્રિ પર્યો પરવશમાં પપી, ઝંપાવ્યું તેહમાં ઝૂકી; વિષયે વસ્તી વેશ્યાં વિશેષ દુઃખ, તેયે ન વાત કરે ટુકી. મે - ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org