________________
૯૧ શિર સાટેની ભક્તિ. લગન તે શું સમજે છે ખેલ સાહેલી-ધુંચવણ એ દેશી. ભકિત નહિ જાણે બાળકને ખેલ ભાઈ,
શકિતની સહિ એમાં પૂરી સરસાઈ, સાચી શીર સટ્ટેની સજવી સજાઈ,
સુવું જે અસિધાર પર તે સહેલાઈ–ભકિત૧ જેગી તણી સંગે બની જવું જોગી,
જોગી જેગ ધારી ન થાવે અજોગી, ભેગે ત્યાગી ભાવે ન મમતા જોગી, - જેગી ભેગી વસ્તુઓને જાણે રેગી—ભકિત૨ જેગી ગજસુકૂમાળધ જાણે,
શાળીભદ્ર સ્થૂલિભદ્ર મેઘ ન છાને, મેંતારજ અરણિક ઢંઢણ ને માને,
પ્રસન્નચંદ્ર બંધક મનક ને પ્રમાણે–ભકિત. ૩ અર્ધમત્તા અરજૂનમાળીની હેડે,
થીર થાવચ્ચ ને વરદત્ત છેડે, જયભૂષણ ઝાંઝરિયાની જોડે,
કરકç આદિક તે નમશું કેડે–ભકિત ૪ એમ અનેક ઉત્તમ જન થયા આવા,
ભવ્ય ભકિતએ જુગ જુગ હાવા, કર્યુ” શુભ કામ ને ટાળ્યા કાવા દાવા,
લલિત તેને ગાઈ લેજે લખ લ્હાવા–ભકિત ૫
૯૨ કાળઆશ્રયી આભેપદેશ. નથી જગતમાં સાથ, સબંધી વિના ત્રિભુવન નાથ–એ દેશી. કાળ કુડે શિર ફરે, યાનમાં લેશ નહિ તું ધરે,
ખાસ ખેટ ખવાશે ખરે, દિલમાં તે હજુ નહિ કરે, ચોરાશી લખ નિ ચડી, અનંત અનંતી વાર, ગુંથાયે ઘણુંએ ચાર ગતિમાં, કામિની કંચન લાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org