SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ = ૬૦ = બેશ માનાની તે જંગે મલિહાર, ચેતન॰ ક કૃતિ શુભ સેવી શુદ્ધકાર. ચેતન૦ ૫ ૧૧ દેવ ગુરૂ ધ્રુમ દીલ માંહી ધાર, ચેતન૦ લાભ લલિત લે ભાવથી અપાર. ચેતન॰ ॥ ૧૨ સંસારી ચાળા આત્મપદેશ. મહેતાજીરે શુ મહી મૂલ બતાવું——એ દેશી. ચેતનજીરે મૂકી ઘા સિવ ચાલા, ઠીક ઠાઠ કર્યો પણ ઢાલા; કુમતિચેરે કરાવ્યાં કહી ભેાપાલા, તમે કર્યાતેની વશ વ્હાલા. ઝુલ–કર્યાં કષાયથીકૃત્ય કાલારે, વળી વિષય વેગા વ્હાલારે; કુવરતનને ઘરે ઘાલ્યારે, ઘણી થૈ રે, ગુણી તોને, ગોટાલા૦ ડી૦૧ કાંઇ મેન્યુફે કુડ કપટની જાલે, ભલુ ભાગ્યુ નહિ તે ભાલે; પડયું' મૂકીને ચાલ્યા એકાકી પાલે, અતે જવુ થયુ... જો ચાલે. ઝુલ—દેવ દર્શન કરવાં ન પાલેરે, ગુરૂ વિનયે વૃત્તિ ન ચાલેરે; ધર્મ ધ્યાન નહિ કોઇ કાલેરે, દયા દાન રે, ખંધ કર્યા ઢઇ તાલે.ભાર સનિ ખાયુંરે ખંત નહિ...કાંઇ સારી, પાયા પૂન્ચે આ શુભ વારી; સત્ય સમજીરે સદ્ધર્તન દે સુધારી, હજુ હાથ છે દોરી હારી. ઝુલ-પગ પાઠવ પૂરણ વિચારીરે, દેવ ગુરૂ ધ દિલ ધારીરે; ઈંડા છેવટ લેજે સુધારીરે, સભાવેર, લલિત લાભ ત્યાં ભારી.પા૦૩ આત્મપદેશ. રાગ ઉપરને. રંગીલારે રજની રહી છે થાડી, હુલકારે ચડી તુજ હાડી; એ ખડગારે ખરે નાંખશે ફાડી, ખેસવ તે ખડગને છેડી. ઝુલ-ચલવ સુવ નેચિત્ત ચેાડીરે, મૂક કુંવરતનને મેાડીરે; સદ્ગુરૂની સંગતિ જોડીરે, ઠીક ઠામેરે, જશે આપત્તિ તેાડી હ૦ ૧ આપત્તિરે ધ્યાન ધરી તજ હારી, શુભ શરણાં લેજે સ્વીકારી, એ શરણારે આતમને હિતકારી, માની લેજે મંગળકારી. ઝુલ–તેથી બહુ તર્યા નર નારીરે, ભાવ ભકિતયે ભીડ વારીરે; તેમ તું કર તે એક તારીરે, ભવ્ય ભાવે૨ે, લલિત લાભમાં તારી. શું૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy