SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ બળુ કાંઈ નહિ રાખો બાકી, પળી આવ્યાં થઈ ઉમર પાકી, શઠ ની તેયે સુધરે, કુડાં રિ૦ ૫ જબરે ચાર કષાયને જેરે, દીલથી તેને બાંધે દરેક મૂકશે તેહ મરે... .............કુડાં દૂરિ૦ ૬ તેથી લલિત રહી તું ત્યારે, દુરિજનતાને દૂર નિવારે તે થકી આવે તરે કુ ડાં દૂરિ૦ ૭ ૮૮ મરણના ભય વિષે આત્મપદેશ. રાગ ક્ષત્રી કલંકને. માથે મોતને છે માટે જેને માર, ચેતન ચેતે ચિત મહીરે. કાળ કેડે કરી રહે તે પિકાર. ચેતન ૧ એ ટેકો જાયા જીવ જતાં જરી નહિં વાર, ચેતન ઘંટી ગાળે પડયા અન્ન સમ ધાર. ચેતન છે ૨ એજ મરણની અને એક બીક, ચેતન ઠરી બેઠે છતાં તું તે થઈ ઠીક. ચેતન છે ૩ મોટા મહંત સંતાદિ મહારાય, ચેતન ચક્રી વાસુદેવ આદિ ચાલ્યા જાય. ચેતન છે ૪ મહીં છત્ર મેરૂ દંડ કરે જેહ, ચેતન એવા એવા પણ ચાલ્યા નર તેહ. ચેતન છે ૫ કુટી બાળ્યા કહીં ઘાલ્યા ઘર માંહી, ચેતન એ એકે નહિ ઠરી બેઠે આંહી. ચેતન છે ૬ સહિ સંસારને ખેટ સવિખેલ, ચેતન મરવું ધારી એ મમતાને મેલ. ચેતન છે ૭ કે આજ કાલ પાંચ પચવીશ, ચેતન જવું જાણે જીવ ટળે નહિ દીશ. ચેતન ( ૮ અલ્યા કરે કાંઈ આતમનું કામ, ચેતન નક્કી જાણ બીજુ જગમાં નકામ. ચેતન છે ૯ વારે વારે નહિ મળે હાલા વીર, ચેતન ધર્મ ધ્યાને હવે થઇ જાને ધીર. ચેતન કે ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy