SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સન લખ. રાગ ધનાશ્રી-કુકર્મ રે કામી શું ન કરે--એ દેશી. સુસજજનરે સિધા પંથે સરે. સુત્ર–એ ટેકો ધર્મ હૃદયમાં પ્રીતથી ધારે, ભાવ સહિત જિન ભકિત વધારે ધ્યાન પ્રભુનું ધરે ......... .સિધા. સુ. ૧ દેવ ગુરૂ નજરેથી દેખે, વધુ સફળ દિન ગણે વિશેષે; પાપથી પિતે ડરે સિધા સુઇ ૨ વ્રત નિયમ લેવામાં વહેલે, પાળે પ્રેમથી પિતે પહેલે દૂષણે પૂરે ડરે, સિધા સુઇ ૩ પરધનને પત્થર જ્યુ લેખે, પરસ્ત્રી માતા સમ પેખે, કુડા નહિશ કરે .........સિધાસુ. ૪ પરેપકારે પૂરણ પ્રીતિ, દયાવાન દાને સુનીતિ; સુકૃત્યે સારાં કરે ........સિધા. સુ. ૫ સમતા ભાવ ધરે સૈ સાથે, માઠી વાત ન લે નીજ માથે; કપટનહિ કેથી કરે . સિધાસુ. ૬ નિત્ય લલિત લે સજનન્યાળી, દુષ્ટજનેને દેજે ટાળી વેગે શિવલમી વરે.................સિધા સુર ૭ ૮૭ દૂર્જન એલખ. રાગ ઉપરને. દરિજનરે કુડાં કૃત્યે કરે, રિ—એ ટેકો દુષ્ટ દગો કરતાં નહિ ડરતે, કુડ કપટ બહુ બિગાડ કરતે; પાપમાં પાય ધરે......... ...કુડાં દૂરિ૦ ૧ ફી શાખને ક્રૂડી વાણી, જડ પરનિંદા કરતે જાણ; પાપથી પેટ ભરે કુ ડાંદરિ૦ ૨ પરધન પરચોરી ને જારી, ખચિત તેહથી ઘણું ખુવારી; - દૂષ્ટ ન તેથી ડેરે કુ ડાં તૂરિ૦ ૩ એના હાથે કાંઈ નહિ આવે, ફેગટ ફસાય જરી નહિ ફાવે, છતાં નહિ સિધો સરે, કુડાં હરિ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy