SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય કષાયાદિક વળી, દેહ રહ્યાં દાડી નડે દમી દરે કર તેહને, જ્ઞાનરૂપ ખો વડે. જે જાગે રહ્યો તે નહીં દુઃખ જરી ...તારૂં છે ૪ સંસારમાં સુખ છે નહીં, સાચું સહી તે જાણજે, શાસ્ત્ર તેમજ સુચવ્યું, લક્ષે લલિત તે આણજે. જાયે જન્મ જરાની જાળ એથી પરી તારૂં છે ૫ ૮૫ સંસારના સ્વરૂપે આત્મપદેશ. પહાડી ગજલ-સદા સંસારમાં, સુખ દુઃખ સરખા માની લઈએ—એ દેશી. સદા સંસારમાં, ભમી તું સહિ સુખને સારૂં. તૃપ્તિ નહિં પાડું તન, ત્યાંહી તલભાર મ્હારૂં-સ, એ ટેકો વેળુ કવળને વાળવા, લક્કડ લાડુ પ્રાય, કિપાક ફળ ને મૃગજળ, તેવું તેહ ગણાય; મિથ્યા તું માની બેઠે, મૂખ એહ ગણુ મહારૂં. તૃપ્તિ. ૧ દારા ડેલી તક સગી, શેરી સુધી માય, સ્વજન સીમાડા સુધી, વળતી થાય વિદાય તું તે એકીલે જવાને, જળાશે તન હારૂં. તૃપ્તિ છે ૨ હારૂં તેમાં કેઈ નહિં, ત્યારે તારી પાસ, જ્ઞાન દર્શન ચારિત્ર તી, તે હારાં ગણ ખાસ; ખરેખર તે થકી જ, થશે ત્યારું કામ સારૂં. તૃપ્તિ છે ૩ જબૂસ્વામી જેમ કર્યો, દારા દ્રવ્યને ત્યાગ, મેળવ્યું સત્વર મોક્ષને, લેશ ન ચૂક્યા લાગ; એમ અનંત જીવે, મેળવ્યું તે મેક્ષ બારૂં. તૃપ્તિ છે ૪ સેવ દેવ ગુરૂ ધર્મને, કર તું આતમ કામ, સહિ જીવનને સાર તે, નિશ્ચયે અન્ય નકામ; માની લે મન સાથે. તેહ ખરૂં લલિત હારૂં. તૃપ્તિ. ૫ ભા. ૪-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy