________________
પક ધર્મધ્યાન ભાવના આત્મપદેશ.
રાગ ઉપરનો. તમે ધર્મ ધ્યાન ચિત્ત ધારે, આ સુખી થવા જન્મા–તમે જન્મારો હાર જાવે સારે, આ તમે –––એ ટેક સૂરતરૂથી એ છે સારે, દયા મૂલ દિલ ધારેરે. આ દાન શિલ તપ ભાવ કરે ૮૦, ચૈ થંભારા ચિતરેરે. આ૦ ૧ ક્ષમા નમ્ર સરળ સંતોષે, તપ સંયમ સત્ય પસારરે. આ શૌચ અકિંચન બ્રહ્મ એ દશ, ડાળ ડાળી નિરધારે. આ૦ ૨ મેક્ષ પ્રાપ્તિ તસ ફળ મનેહર, મેળે મનુષ્ય તે પ્યારેરે. આ૦ ધર્મ કહે કાંઈ ધર્મ ન હે, શુદ્ધ સેવે થાય સુધારે. આ૦ ૩ ભવાબ્ધિ તરવા નાવ ભલેણં, વિમાન શિવે વિચારો. આ લલિત તેહથી લાભ મજાને, જાવે જન્મ જરાદિ મારોરે. આ૦ ૪ -
૫૪ કાયારૂપી નાવડું આત્મપદેશ. કોઈ હલકે ગાડી હાંકરે, કાંઈ ધીમે મેરામણ ગાડીવાળા—એ દેશી. મારૂં ભયમાં નાવડું ચાલેરે, મારૂ ખમિત્ર પ્રભુ પિચાવે ભવપાર. એટેક. અનંત કાળથી આથડયું રે, સમકિત ઘુ વિણ સાય; ચોરાશી લખમેજે ચરે, ચૌ ગતિ ગાથાં ખાયરે. મારૂં૧ કષાય ખડગ ખડખડેરે, વિષય વાયરે વાય; તૃષ્ણ તેફાને કરીરે, અર્ધ પંથ અથડાયરે. મારૂં ૨ સ્વામી અન્યને સેવીયારે, દુઃખ તે થાવા દૂર; એથી અર્થ કે નવ સરે, પડ્યું રહ્યું મહાપુરરે. મારૂં ૩ દેવ ગુરૂ ધમેં ધ્યાન ધરૂ રે, આ એપે આવાર; સંકટ સર્વે ઊપશમીર, પહોંચાશે ભવપારરે. મારૂં. ૪ વિષય કષાયે વિરમેરે, સમકિત છું સન્મુખ; વૈરાગ ભાવક વાયરેરે, દૂર કરાશે દુખ. મારૂં ૫ ધર્મ સઢ તપ જપ ચાટવેરે, સદ્દગુરૂ નાવિક સાથ; પાર વેંચવા લલિતને રે, હેતે ઝાલશે હાથરે. મારૂં૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org