SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પપ ઊત્તમ અવસર. ગેપીચંદન લડકા, બાદલ બરસેરે–એ દેશી. આવે નહિ તે અવસર, હવે ફરીને આ હાથમાં–આવે એ ટેક જેમ બને તેમ કાંઈક જુતિથી, કરી લે સત્ય કમાઈ લાભ લે તે લેશ ન ચૂકીશ, પૂજે દેહ આ પાઈરે. આવે. ૧ સંસાર સહી મધુબિંદ સરીખે, લાભે જીવ લેભાયે, આશા તૃષ્ણાએ અંધ બન્યાથી, અંતન એને આરે. આવે. ૨ કુટુંબ કબિલે તન ધન તે કાંઈ આવે ન અંતે લારે એ સવિ મૂકી જવું એકીલા, કૂર કાળના મારે. આવે. ૩ અવસર આમ આ એળે જાશે, પૂરે પસ્તાવો થાશે, સાચા ભાવે સધર્મ સૂવર્તન, મહાદુઃખ મૂકાશેરે. આવે૪ પ્રેમ અભંગ ને ભકિત પ્રસંગે, સદ્દગુરૂ સંગે સે; નિત્ય નવરંગે અતિ ઊછરંગે, લ્હાવલલિત તે લેરે. આવે. ૫ પ૬ સ્વાથી સંસાર આત્મપદેશ. કોણ રે આવી ત્યારાં ચરણ પખાળશે રે–એ દેશી. મ્હારાંમ્હારાં કહીને તું માથું કુટે છેરે, માની તે ખોટાં હાર મ્હારાજી; હારાં જેહ છે એ તે તને નહિં છેડે, તેતે હારાથી રહે ન્યારાંજી. હા, સ્વાર્થ તે સરતાં સુધી સગાંને સંબંધી, સર્વે તે થશે સારાં સારાંજી; પછી નહિં પાસે કઈ પળ તે પધારે, પળશે તે પોતે પરભાર્યા છે. હા. સંસારના ભાવે સહી સર્વે છે બેટા, દાખ્યાં સવી દુઃખનાં બારાંજી; આવ્યાં તેહ કયાંથી એને જેને આલેચી, આવેલાં જાશે અણધાર્યા છે. હા, માની લે પંખી સમ મેળે એહ મળી, પ્રભાતે કયાંહી જશે પ્યારાંજી; મેહને માર્યો તું ત્યાં મુંઝાઈ ગયે છે, માન મુરત ખાઈ સારા. મહા ધર્મને સૈવીશ તેહી દીન ધન્ય હારરે, ધમેં થશે સવિ ધાર્યાધાર્યા છે; એહ ધર્મ અંતે ખરા આવશે જ કામે, તેને લે લલિત ગણ લ્હારાંછમ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy