________________
= ge =
ત્રણ તત્ત્વા કેવા દેવ ગુરૂ ધર્મ તુજને, શુદ્ધ સાંપડ્યા સહી સુખકાર. ભ. આત્મ સાધન કરો એહુને આરાધી, મટે જલદી આ ભવભય માર. ભ. સદ્ગુરૂ સેવા એ મેવા હાય લેવા, ભક્તિભાવે લલિત ભવપાર. ભ. ચોટ
૫૧ આત્મ જાગૃતિ.
રાગ ઉપરના.
અલ્યા જાગી જોને અંતરમાં આપ, ગુમાવ્યું ઘણું ગેલ કરી; ખરે ચૂકાયું તે ખાધી જાણ થાપ, ચેતી લે ચિત્તો ધ્યાન ધરી. એ. ટેક. કષાય પસાથે કર્યાં' કૃત્ય તે કાળાં, પાપી સેવ્યાં સઘળા પાપ. શુમા. વિષયે વશીયા જરી નહિ ખશીચેા, એના મળે ન મેળ અમાપ શુ. ૧ સેવ ધ મન વચ કાયયેાગે સત્વર, કરી તપજપ દાનાર્દિકે કાપ ગુમા સદ્ગુરૂ સરંગે રંગે ભક્તિ પ્રસંગે, મેળ મેાક્ષના લલિત મેળાપ શુ. ૨
પર સંત સંગત આત્માપદેશ.
તમે સત ધણીને નરખા, આ કાને બનાયા ચરખા-ત॰ એ રાગ.
સહિ સંગ સુસ'તના સારા, સુખ શાંતિયે થાય સુધારા. સ૦ સુધારા સા તેથી તમારે................! સુખ॰ એ ટેક॰ ચો ધુતારા ચા રસુખકારા, ચા નિવારો ચાને ધારારે, સુખ એ નિવારી એ ચિત્ત ધારી, સાહ' સાહ' સભારારે, સુખ૦ ૧ પતેવીશે ચારી તૃત નિવારી, પંચેંદ્રી પેચમાં ડારારે, સુખ॰ ખસા ખાવને બે દરકારી, વૃત્તિ વેગને વારારે. સુખ૦ ૨ પાંચને પાવે આંચ ન આવે, સુસ'ત કરે સુધારારે. સુખ॰ ચહી† ચતુર્થે રહેવા ચાખા, નેહુ૧૦ નવ નિરધારારે, સુખ૦ ૩ સદ્ગુરૂ સેવા મીઠા મેવા, પાઇ પરખે નર ન્યારારે. સુખ૦ લલિત લેવા હોય જો હેવા, સુધાર સાધી જન્મારારે, સુખ ૪
૧ કષાયાદિ, ૨ ક્ષમાદિ, ૩ આત્ત, રૌદ્ર, ૪ ધમ, શુકલ, ૫ વિષય, હું કબજામાં, છ વિકાર, ૮ મહાવ્રત, હું બ્રહ્મચર્ય, ૧૦ શીયળનીવાડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org