________________
કુમતિને કબજે લેશે, બંધને બાંધી દેશે સુમતિની શોધમાં રહેશે, કુ. સ. વ. ૬૦ | ૫ | સુમતિની સંગત થાવ, લાભ લખ લલિત પાવે, જન્મ જરાદિક જાળ જાવે, કુસ. વ. ૬૦ + ૬ છે
૪૯ આત્મરમણતા. સદગુરૂ મળીયા તેના સંશય ટળીયા–એ દેશી. સ્વ સ્વભાવે સરિયા તે તે, વેગે શિવ વરીયા;
ભવ બ્રાંતિ ભીડ તસ, ભાગી સહીર, ભાગીસ્વના અમર થયા તે આપે ઠીક, આશ્રમે કરીયા,
જન્મ જરા મણું જોખી, લાગી નહિરે, લાગી. સ્વ. મારા વિભાવમાં વળીયા તે તે, વધુ દુઃખે વરીયા;
ક્રુર કષાયે કરી કાંઈ, રાગી ચહીરે, રાગી. સ્વ૩ાા ભવ દુઃખ ભરિયા ભૂંડા, ભવ ફેર ફરીયા;
હાર્યા હાથે કરી હત-ભાગી તહીરે, ભાગી. સ્વપકા સદ્દવરતન સેવી શુદ્ધ, વિવેક જે વરીયા,
તુચ્છ વૃત્તિ ગયા તેહ, ત્યાગી સહીરે, ત્યાગી સ્વ. પા વિભાવને વિસારી સ્વ, સ્વભાવથી સરિયા,
જગ પૂજ્ય દશા જસ, જાગી કહીરે, જાગીસ્વ. દા કાળ અનતે કાઢયે મહા, દુઃખ મહી મરીયા
લગની હું ને હારાની, લાગી રહીરે, લાગી સ્વ. શા સ્વ સ્વભાવને સેવી આપ, અત્મની કિરીયા; લેશે લલિત સાચું સુખ, માગી સહીરે, માગી. સ્વટકા
૫૦ ભજન ભાવના. હું તે ભૂલી ગઈ મેતી કરે હાર-જુમનાને –એ દેશી. આ એળે નહિ કાઢે આ અવતાર, ભજન કરને તું ભાવધરી. આ૦ સાચે સાચે સજી લેને તું આવાર, આવેગ આવે ફરી. આ. ટેક. દશ દષ્ટાંતે દૂર્લભ દેહ દીધ ઊત્તમ, મળે મનુષ્યજન્મ મૂલદાર. ભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org