SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સદગુરૂ સંગે સાચા રંગે, તૂટશે દુઃખ તમામરે. તેથી સવર્તન સુધરે સુખ સાચું, ઠરાવાશે ઠીક ઠામ, નગદી એ લલિત નાણું આવ્યું ગણ ઉત્તમ ટાણું. આથ૦ ૪ ૪૭ આત્મપદેશ. આ તારાં વચને સાચાં, સ્નેહે સાંભળતાં—એ દેશી. આવું છેક વરતન આપ, નજરે નિહાળી– . હૃદય બળે છે રેજ મહારૂં, રે વાલા. આવું-એ ટેક ગુણ ગુણજ્ઞ જ્ઞાન દર્શને ભરીયા, ચારિત્ર ચેખું ચીર હારૂં રે આ. વીરતા ગુણે વાસ્યા ખરેખર ખાસ્યા, ઉત્તમ એ નામ આપ પ્યારું. ૨૦આ. છેક કૂવર્તન સરીયા વિભાવે વળીયા, સદ્વર્તન નહિં જ સંભાયું. રે આ. એની મુંઝવણ ઘણી અંતરે થાવે, તુચ્છ વરતન જોઈ તમારૂં. ૨૦આ. એથી અથડાવું રહ્યું કરેલ નકામું ગયું, આપે આપનું ન સુધાર્યું. આ. સમજો સુગુણી શાણુ દિલના થે દાના, એ કહેણ સુણી અમારૂં. ૨૦આ. પરમાં પડવું વારો આપ આપનું સુધારો, સદ્વરતને થશે સારૂં. ૨૦આ. સ્વસ્વભાવ શ્રેણી રાખતે રેણું કેણ, મળવા લલિત મેક્ષ બારું. આ. ૪૮ કુમતિ વર્તને આત્મપદેશ. બલિહારી રસીયા ગિરધારીએ દેશી દુઃખકારી સદાયે દુઃખકારી, કુમતિ કાર છે દુઃખકારી. સમજી તે શાણા, વસીયે વેગળાજી- એ ટેક કુમતિના કડક તેરે, કરાતી સુમતિ કેરે. સદા છેડ કરતી સરે, કુ સ વ. દુ. | ૧ | જૂલ્મ બહુ એને જેથી, અતિ છે દુઃખમાં એથી; તે ન પરત હઠયા તેથી, કુ. સવ. ૬૦ ૨ ! ગતિ ચારેના ઘેર્યા, ફરિયા રાશી ફેરા; માર બહુ ખાધા મુગર કેરા, કુ. સ. વ. દુ છે ૩ છે એથી જ ગયે હું હારી, મતિ ત્યાં મુંઝાઈ મારી; લેખી આ દુઃખદ લાચારી, કુ. સ. ૧૦ ૬૦ કે ૪ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy