SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૫ = કેદરેથી કેદરા ખાશે, શાળાના સાંસા થાશે; હાથે આપ્યું લાગશે હાથે, અન્ય નહિં આવશે સાથે, બીજાથી ન આવતું બાથે, નાખ નહિં પારકે માથે. છે ૧ ટ્રેક કરીને ચાહિયે કુશળ, એહ ઘણે અપશેષરે. ભાઈ એ. વ્યાળ છંછેડયે ઝાલતાં વળગે, કહો ત્યાં કેને દેષ; બહુ કાંટા બાવળે બેસે, શ્રીફળથી શ્રીફળ લેશે. હા ! ૨ ઘાટ ઘડાવા સેનીના ઘેરે, આ દાગીને એકરે. ભાઈ આ૦ જેવું લીધું તેવું જાહેર કરી, લખાબે સેનીયે લેખ; તેં તે આખું પીતળ તારૂં, સેનું કયાંથી સાંપડે સારું. હા . ૩ . બીજાનું બુરૂ કરતાં બુરૂ, તારૂં થાશે તત્કાળ રે. ભાઈ તા. માએ મારણ પરને મેકલીયે, મારી માતાને બાળ; ખાડે પણ ખુશી ન થઈવે, હાથે કર્યું લાગશે હૈયે. હા ! ૪ છે છેટું કરતાં નેટ ખવાશે, સાચમાં લાભ સમાયરે, ભાઈ સાવ સદ્દગુરૂ સંગે સાચા સુરંગે, જન્મ મરણ ભય જાય; સાચે શિવસુખને પાવે, લેખે લલિતનું વાવે. હા છે ૫ ૪૬ દગાના વ્યાપારે આત્મપદેશ. રાગ ઉપર. હરામ રૈયતે હાટડુ માંડયું, કર્યા દગાનાં કામરે. તેંતે ફેદે ફસાઈ કાંઈ ન ફાવે, બળે બધે બદનામ, માલ કરી પારકો મેઠે, ગમાવી ગાંઠનું બેઠે; આથીને આટલે આયે, પૂજે આ દેહ તું પાયો, કરી કામ શું તું કમાયે, મેળવ્ય કહે શું મા. આથ૦ ૧ આમજ આવા આચરણેથી, ફૂટા ઘણા કાળરે. તેમાં ચાર ગતિમાં ઘ ચુંથાયે, બ દુઃખે બેહાલ; સ્વભાવ ન સુધર્યો ત્યારે, માથે ઘણે કાળને મારે. આથ૦ ૨ આળ પંપાળ કરી દે અળગી, કરને આતમ કામરે. હારૂં સાધન માનવ જન્મનું સાચું, નહિં જ કર તે નકામ; હીરે આ હાથથી જાશે, પછી પસ્તાવો થાશે. આથ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy