SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૪ = ૪૪ માનઆશ્રયી આભેપદેશ કાચબા કાચબીના ભજનને રાગ. માનમાં મૂરખ મૂચ્છ મરેડે, હુંપદને હઠવાદ રે. એને હું ધબ ધબ ધાવે ધરતી ધ્રુજાવે, નફટને એ નાદ. પાપી ચિત્ત પાપમાં પ્રોયું, ખાટેલું હાથથી ખોયું, ઝાઝા જોરે પાછું ન જોયું, રત્ન લેઈ રાખમાં બાયું; ગોટાળે ગર્વથી ઘા, ચાલ નહિ પાંસરી ચાલે, જુલમી જૂઠ રસ્તે ઝા, ભવ ભય વાર વાળ્યો. ગઇ છે ? છાગથી રાવણે સાહસ કીધું, આણું સીતા ઘર આપ રે, એને આ લક્ષ રાખ્યાવિણ કીધી લડાઈ, ખાધી ખરેખર થાપ; મૂવે રાજ રિદ્ધિને મૂકી, મેલ્યુ સવિ માનમાં મૂકી, જડ ગ જરાયે ડૂકી, ચેત્યે નહિ દાવ ગયે ચૂકી. ગેટ છે ૨ મરતાંગે પણ માન ન છોડ, કરીયા કૂળ બે નાશ રે, એને કર દુર્યોધને એથી લાભ ન દીઠે, બજે બધેથી નીરાશ; સતી છેડયાં સાર શું આવે, પાપે દુઃખ નરકનું પાવે, ઝેરનું ઝાડ જે વાવે, એને ફળ ઝેરનું આવે. ગઇ છે ૩ માનતણે આ રેગ છે મેટે, કરિયા કહીંક ખુવાર રે, એને કઇ એહ થકી દુઃખ દાખ્યું અનંતુ, નકકી જાણે નરનાર; લાલ પાન ચાવે લેખાશે, કાળું મુખ કેયલે થાશે, ખાર ભૂમિ ખેતી કરાશે, બીજ બધું બાતલ જાશે. ગોડ ! ૪ હું ને મારૂં કરી હાર ખવાશે, એહથી દુઃખ અપાર રે, ભાઈ એ. સદ્દગુરૂ શબ્દ શ્રવણ કરીને, કરશો કાંઈક વિચાર; મારૂં તારૂં લલિત મેલી, ધીંગ ધણી ધારને બેલી, ખરેખરે ખાંતથી ખેલી, સાધ્ય શિવસુખની વેલી. ગેટ છે. ૫ ૪૫ હાથે તે સાથે આત્મપદેશ - રાગ ઉપરનો. આબ રસની આશ ધરીને, આંગણે વાગ્યે આકરે. ભાઈ આંટ આકે તે અંતે આવ્યાં આકૂલા, સુપને ન દેખે શાખ,. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy