SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૩ = છેવટે છે જવું સંસાર, ભાતું લેજે કાંઈ ભરી હેજી; લેશ બીજું આવે નહિં લાર, ભજન કરે ભાવ ધરી હાજી. સા૩ સાચું તે સુખ ધર્મોથી સદાય, સેવે ગુરૂ સંગે ઠરી હોજી; સવર્તનથી લલિત સધાય, તેથી જીવ જાવે તરી હેજી. સા૪ કર ધર્મ ભાવના આત્મપદેશ. રાગ ઉપરને. ધરે નીત્ય ધર્મતણું ધ્યાન, કરે નીત્ય એહને તરવા આશરે હજી. સે સદા થઈ સાવધાન, પાળે સદા સાચે તે સુખ વાસરે હજી. ધરોઇ ટેક તેને તે દાન શીલ તપ ભાવ, ભેદ તે ભગવતે કહ્યાં હેજી; ચાહિ તે સે ચૂકે નહિ દાવ, સેબે તે સહી સુખી થયા છે. ધરે. ૧ આપ્યું યુકત જેને અતી દાન, પુરૂં તે માન પામીયા હે; શુદ્ધ તે જેઓ થયા શીલવાન, જગતિમાં જશે જામીયા હેછે. ધો. ૨ તપ્યા જે તપે તેડયાં તેને કર્મ, પૂરણ શાંતે પરવરી હોજી; સાચાને ભાવે પામ્યા શિવશર્મ, ભવની ભીડ દૂર કરી છે. ધરે. ૩ સે તે ધર્મ જાણ સુખકાર, આતમ તરવા આપને હેજી. લલિત લેખે લાભ નિરધાર, છાપ તે શિવ છાપને હજી. ધરે. ૪ ૪૩ પ્રભુ ભકિતએ આત્મપદેશ. - રાગ ઉપર. ભજી લે ભાઈ ભાવે ભગવંત, ભજી લે. તેથી દુખે જશે ટળી હેજી; સેવી લે સાચે શિવપુરી સંત, સેવી લે. મૂતિ મહાપૂજે મળી હેજી. ભજી ટેકઆવ્યું તે એહ અપૂરવ દાવ, હા લેશે લળીલળી હે; પછી ન રહે દિલમાં પસ્તાવ, કલ્પવેલી તે કમેં ફળ હેજી.ભજી ૧ સાચીજ ભકિત સાચે સાચેભાવ, ભજન માંહી જવું ભળી હોજી; પુરણ જાગે ભકિતને પ્રભાવ, વેળા લલિત જાણ વળી હાજી.ભ.૨ ભા. ૪-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy