SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૨ = બગલા બેઠા હું ખસ ધ્યાની અનકે, આપ સરેશવરે આઇ, આઇ મીન એકે નાહિ મૂકે, ભપના દે દેખાઈ ભાઈ. િ શાંત સરળ ઔર મૃદુતા સેવનસે, પાવે પ્યારે પ્રભુતાઇ, સદ્ગુરૂ શબ્દે શુદ્ધ સરળતા પાકે, કરલે લલિત સુકમાઇ. ભાઇ. ક્રિ૦ ૪૦ દુ:ખાગારે પરમાત્મા પ્રાર્થના. રાગ ઉપરન. ઢિલકા દ મિટાદે મેરે સાંઇ, ડુમ રહામે મહાદુઃખમાંહી સાંઇ. દિલ એ ટેક અંત ન આયા કચ્છુ એ ભવ ભયકા, અડ મદમે ગયા અજાઇ; માહકા મારામે મનુષ્ય ભવ હારા, વિષયમે રહા હું વિ’ટાઇ સાંઇ દિલ૦ ૧ ક્રોધ કાચેને કરકર મેરા, ખુટવાયા ખજાના ખાઈ; દયા દિલ ધારે દિલસે ઊગારા, આપ શરણે રહા મે આઈ સાંઇ. દિલ ૨ માલક તું મેરા મેં ખાલક તેરા, આપ બિન આર કછુ નાહિ; મુજરા હૈ મેરા એ બિરૂદ તુમેરા, સાહિબ વા રહે સચવાઇ સાંઇ. દિલ૦ ૩ તુહી તુંહી કરના તુહી નામે તરના, સદ્ગુરૂ સરના સદાઇ; ભવભય હરના માસે ભેદ વિસરના, નિવાો લલિત' નવાઈ સાં. દિલ ૪ ૪૧ વાથી સસારે આત્મપદેશ. લાગ્યું મન શાંમળીયાની સાથ—એ દેશી. સાચા સહી સ્વાર્થીએ સ'સાર, ખરેખર ગુંથાયા જીવ તેમાં ગરી હાજી; મુ ઝાઇ એમાં ખાધા ઘણા માર, ગુ થાઇ૦ ફેરા ચારાશીમાં ફરી હાજી.સા૰ટેક. ભજ્યા તે નહિ ભાવે ભગવાન, સાધુની સંગત નહિ' જરી હાજી; ધના વિષે નહિ' જરા ધ્યાન, તેથી જ નહિ શકયા તરી હાજી. સા૦ ૧ આવેલા દેહ એળે નહિ કાઢ, પામ્યા પુરા પૂન્યે કરી હાજી; અમૂલ્ય રત્ન આવ્યું તારા હાથ, કમાઇ કર કાંઇ ખરી હાજી. સા॰ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy