SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ = ૨૭ = પરિગ્રહ પૂરે લેભથી લગની, ધૂપણા જેવા હંગરે; પાપની જાળ પાથરી રે પાવ૫૦ છે ૫ છે તેહથી તરવા ધર્મો ધર પરવા, સદગુરૂ નિવૃત્તિ સંગરે લલિત લાભે ઊત્તરી રે...ઊ૦ .૫૦ + ૬ / - ૩૧ આત્મપદેશ. રાગ ઊપર. મળે ન મૂદ્દલ વારેવારરે, ઊત્તમ દેહ આ ફેરીરે. આ એહને ખરે જ આધારરે, કાળજે રાખ કેતકરીરે; કેટ-ટેક પૂરવ સુપૂજે દેહ આ પાયે, દેવ ગુરૂ ધર્મમાં પ્યારે; - સામગ્રી સવી સુખકરીરે—સુ મ૦ ના ત્રિગે એમ સાધવા હારું, વિભાવ વૃત્તિ વિસારરે; ચેનું ચિત્ત લે કરીરે—લે..... મ ોરા ચેખા ચિતે દેવગુરૂવાદિવાસે, પાપ થશે તવ પસારરે; આતમ લેશે ઊદ્ધારીરે--ઊ૦..... મ૩ એહથી થાશે લાભ અનતે, સુખ મળશે તે શ્રીકારરે, લલિત લેખે લે કરીરે –લે. .મ. જા ૩ર પ્રમાદરૂપી ઊંધે આત્મપદેશ. રામબાણ વાગ્યાં હોય તે જાણેએ દેશી. મણે માથે છે તે જાણે નહિ જાણે, ઊંઘણ રહ્યો જ ઊંઘમાં અજાણે રે.મા એ ટેક કાળ અનંતા કુટાઈ ગયે છતાં, સંત મિથ્યાત્વને તાણે; સત્યાસત્ય સમજાય છતાં પણ, પટકે શિર જઈ હાણેરે. મ. ૧ કર્યા ફૂકર્મ કહીં કરે કરાવે, પડતે તેહમાં પરાણે બીજાનું જ્યાં ત્યાં બથાવી બેશી, મૂરખ મેજ મજા માણેરે. મ. પરા ખરે ખૂટેલ ખેઈ થયે જ ખાલી, મરે છતાં મૂચ્છ તાણે ખાધું નહિ ને ખયું વિણ ખાતે, ભૂખે રહ્યો ભરે ભાણેરે. મ ારા કરવું કાંઈ તે કર્યું નહિ ને હવે, મૂઢ ર્યું બન્યું મુંઝાણે; સીધે રસતે નહિ સુ પહેલાં, અર્થ નહિ સરે અથડાણેરે. મળ કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy