________________
ર૯ ભજન વિનાની જીદગી નકામી.
અરજણ સુણે અમારીરે, મહારે ચરખ બેલે–એ દેશી. અરજ અવધારે મારીરે, મારે જન્મ ગમાયે વ્યર્થ ભજન વિણ યુંહી રે ભજન વિણ યુહીંભજન એ ટેક. અથડાય હું તો ભવ અનંતા, ચડી ચેરાશી મહી; ગોથાં તે ખાધાં ચાર ગતિમાં, દુઃખમાં ગયે દબાઈ. અર૦ ૧ ક્રોધાદિ કરવે કેર કરાયે, રીતિ ન શુદ્ધ રખાઈ; સદ્દવર્તનથી ચાલ્યા ન સીધું, ફંદમાં પડયે ફસાઈ. અર૦ પર પૂન્ય વેગથી પૂરી કામના, મનુષ્યજન્મની માંહી; અર્થ નહિ સાર્યો કાઠું ઊંઘમાં, બુદ્ધિ ગઈ બદલાઈ. અર૦ ૩ અંતરમાં પ્રભુ નહિ ઓળખ્યા, સંસારમાં સપડાઈ; સાહિબ આયે અબ રાખે શરણે, બિરૂદ આપ બતલાઈ. અર૦ u૪ ભક્તવચ્છલ ભગવંત એ હારી, સૂરતા ઘો સુધરાઈ; ભક્તિ ભાવના ભાવું પ્રેમથી, અલખ આપને ગાઈ. અર૦ મેપ નેહે નિહાળો લલિત પાળો, વાલા વેલાસર ધાઈ ટેક સંભાળે દુઃખને ટાળે, પંચમી ગતિ પિચાઈ. અર૦ ૬
૩૦ પાંચ વ્રતે આત્મપદેશ. પકડી આંબલીઓની ડોલર, જંગલ બીચે હું ખડીરે-હું એ દેશી. પકડ પ્રવૃત્તિ કેર પંથરે, તેહથી શકયે નહિં તરી ના મેહમાં બજે મૂઢ અંધેરે, કમાણુ કાંઈ નહિં કરીરેન ૫૦ એ ટેક દાવ દયાને દીલથી ચુકી, સેવ્ય ન ધર્મ સંબંધ
વૃત્તિઓ સાચી વિસરીરે. વિ૦૫૦ મે ૧ છે સેવન તે સત્યનું સ્વલ્પ નહિં કીધું, ઝાઝે જૂઠને ધંધરે;
જીન્હાયે કાબુ નહિ કરી ન..૫૦ મે ૨ એ ચિર જગ હા વ્યસન ચેરીનું, રચનહિ ધર્મને રંગરે;
અદત્ત આપ આદરીરે આ૦ .૫૦ છે ૩ છે અધ્યક્ષે આદર બ્રક્સે અનાદર, પ્રેમદાથી પ્રેમ પ્રસંગરે,
નીતિથી ગ નીસરીરે નિહ૫૦ કે ૪ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org