SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સુરમણિ સંગે લેટું સેવન સમું રે, ગ્રહણ સૂર્યચંદ ગ્રહાય; ભમરીની સંગે કીટ ભમરી બને છે, સૂરતરૂએ સુખ થાય. હે ૨ ધળું તેહ દૂધ દિલમાં ન ધારવું રે, પરખી કરે તે પ્રમાણ આક થર દૂધ પીતાં પ્રાણુ અપહરે રે, ગે ભેંસાદિ ગુણખાણ રહે૦૩ કસ્તુરીની ગંધ જાવે લસણે કરી રે, પુષ્પ પરાગ હીંગે જાય; કુલ ફળ કેરી કલમથી રૂપ ફરે રે, કેળે કણક વાક જાય. સહેજ કઅચ કરેરે અધિક કષ્ટ અંગને રે, શીતળ સુખડથી થાય; ખટાઈથી બને દુધનું દહીં ખરે રે, શીત અગ્નિ સંગે જાય. હે ૫ શુદ્ધ સદ્વર્તને સાચું સુખ સાંપડે રે, કુવર્તની કાળે કુટાય; સંગત સુગુણ સજજનની કહી ભલી રે, દુષ્ટ મૂરખની દુઃખદાય. હે ૬ શુદ્ધ દેવ ગુરૂ ધર્મ સેવ સાચા રે, કુદેવાદિથી દુઃખ માર; સદા શુભસંગે લલિત જે સંચરે રે, પામે ભવાબ્ધિને પાર. ૦૭ ૨૮ ભજન કરવા આત્મપદેશ. ભજન કર લે ભજન કર લે–એ દેશી. ભજન કર તું ભજન કર તું, ભજન કર તું ભાઈ રે; મનુષ્યજન્મ આ પૂર્વે મળીયે, કરી લે સત્ય કમાઈ રે, ભજલાલ દેવ ગુરૂ ધર્મને જોગ દીધ, ઊંચ કૂળમાં ઉપાઈ રે, આસ્તિકપણું ને આર્ય ક્ષેત્ર, નિરેગી દેહ નિપાઈ રે. ભજવનાર દશ દષ્ટાંતે દેહ દુર્લભ, મહા પૂજે દીધ મિલાઈ રે, હારીશ હીરે હાથમાં આવે, પછી રહીશ પસ્તાઈરે. ભજવાય અનંત ભવ મહીં આથડ, દુઃખ ભેગવ્યાં દુઃખદાઈ રે, પુરવ પૂન્ય પસાથે પૂરે, જી આ સુજોગવાઈ રે. ભજવાઇ સંસારે સ્વાર્થી સંબંધી સર્વે, મુંઝાયે વ્યર્થ તે માંહી રે; રિદ્ધિ રયાસદ સહુ પી રહેશે, કામે આવે નહિ કાંઈ રે, ભજ પાપ આશા તૃણું માંહી અંધ થયે, મૂકી દેને તે મૂરખાઈ રે; સાધન મળીયું કરી લે સાર્થક, ભલી ધરી ભકતાઈ રે. ભજવવાદ ભજન કર સદ્ભાવથી તે, ભેળી આપે ઝટ મુકતાઈ રે, લલિત લેવા હાવ તેહને, સજને ભજન સજાઈ રે. ભજ૦૭ ભા. ૪-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy