________________
ખાર ખિતિ એપ્યું જાય ખરેખર, ત્રાસ પમાય તેહ ટાણે; ખેડ ખાતર ખૂબ પાણી છે ખાસ્યું, તક તવ તત્વને જ તાણેરે. મ૦ પા બગડયું નથી હજુહાથ છે બાજી, ખેલ તે ખરે ખેલી જાણે, લલિત ત્યારે સહુ થશેજ લેખે. પમાશે પુન્યના પ્રમાણેરે. માદા
૩૩ આત્મોપદેશ. મારા રામ ગયા વનવાસરે, નિંદ્રા મુજને નવે જરી–એ દેશી આપ આયુ નહિ એળે જાયરે, ભજી લે પ્રભુ ભાવ ધરી. આ એટેક પૂન્ય વેગે આ રોગને પાયેરે, લાભે તે લાભ સુખદાયરે; ભ૦ કર્મ કૃતિથી તું ઘણુંએ કુટાયેરે, એહને શૈદ્ય ઉપાયરે. ભ૦ ૧ ભકિત ભાવના ભાવશે સારીરે, ભવ ભીતિ ભાગી જાયરે ભ૦ કરણ ધમેં કરે ભાવને ભેળીરે, ભાવ વિના નહિ ભેદાયરે. ભ૦ ૨ જે જે કામમાં જે જે ભારે, લાભ ત્યાં તે લેવાયરે ભ૦ માટે સભા સદાય ભારે, ભીડ ભવની ભંગાયરે. ભ૦ ૩ વારં વાર વેગ ન મળે આરે, શાસ્ત્ર સામે સમજાયરે ભ૦ અતિ ઉમંગે ને પ્રેમ અભંગેરે, સાધે તે તેહ સધાય રે. ભ૦ ૪ મનુષ્ય જન્મને મોકે મળીયેર, મેળવે તે તે મેળાયરે; ભ૦ લલિત લાભ લે લેશ ન ચૂકીશ, ત્યારેજ લેખે તે લેખાયરે. ભ૦ ૫
૩૪ દેહરૂપી પિંજર આત્મપદેશ. જુનુંરે થયું દેવળ પડીરે ગયું, હારૂં હંસલુ—-એ દેશી. હારૂં તે નહિં પિંજર મ્હારૂં તે નહિં,
તારે ઊડી જવું અંતે પિંજર૦ એ ટેક કયાને પોપટ તું ક્યાંનું તે પિંજર,
સમજ શાણા કાંઈ સમજ લહી; કાંઇ તા. પરનું છે છતાં પણ પરીચયથી તું,
માને મૂઢ મારૂં તેને મેહ મહી. તે તા. ૧ અતી દુર્ગધ અશુચીથી ભરેલું,
તેમાં તું તલ્લીન શું થરે રહી, શું તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org