SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પંચંદ્રિ પરવશ પાપી, તેવીશે રહ્યો તલાપી, બસે બાવને દિલ મારું મારું રે... ... ... છે મેહે છે ૨ કુટુંબ કબીલે રાગી, લગની તેનાથી લાગી, એમાં અભાગી સવિ હારૂં હારૂ રે...... ... ... i મેહે છે ૩ રિદ્ધિ ચાસદે રશી, ફેગટ તૃષ્ણામાં ફસીયે; માયા જાળ કરી મારું મારું રે.... ... ...માહે છે ૪ દારૂણ દુઃખમાં ડૂલ્ય, ફેગટે ફસાઈ ફૂલે ધ્યાને કહ્યું કાંઈ ધારૂં ધારૂં રે.... ... હે ૫ મોહે બહુ મુંઝ તેથી, અતિશે દુઃખીઓ એથી; કમેં આ કયાંથી લાગ્યું લ્હારૂં હારૂં રે ... ... છે મેહે છે ૬ સમરૂં ન સદગુરૂ દેવા, ધરતે ન ધ એવા; ગર્વે નહિં કાંઈ ગણકારૂં ગણકારે ... ... છે મેહે છે ૭ મેહ મૂળ મૂલ જાશે, લલિત તવ લેખે થાશે; ટળી સવિ મેહતમ તારૂં તારૂ રે... ... ... મહેલ છે ૮ ૧૯ મનુષ્યપણાની મજા આત્મપદેશ. આવ્યો તારે મનુષ્ય જન્મ અવતાર, નેહ કરીને—એ દેશી. મેં મનુષ્યને જન્મ મેળવી, સેવ્યું ન સુકૃત સાર; જન્મ ગમાઈ જોત જોતમાં, છેડી સકળ સંસાર. જવું કે ધારી. એમ કહ્યો અનાદિ કાર,જગતમાં જારી, ખાંતે ખમવા તે મારા કરે નહિયારી. કાઢ કુવરતનને ભાર, દિલ વિચારી, આપ આત્મ એમ ઉગાર. ૧ ભવવનની ભુલવણ ભૂલ્યા, ફાવ્યું નહિ કાંઈ ફાવ; ઘણું ગુમાવ્યું ગયું ઉંઘમાં, ભેળે નહિ શુભ ભાવ. દુનિયે આઈ. દેવ્ય વેગે મળીયે દાવ, દીધગમાઈ, લે નહિ લીધે હાવ. કે કે ભલાઈ, પછી રહેશે દિલ પસ્તાવ, જોગ સુપાઈ, સહિ ઠાલું જવાશે સાવ. ૨ જોગ જેતે જ તુજને, કરને આપ ઉદ્ધાર; વાર વાર મળશે નહિ વાલા, હૃદયે રાખ એ સાર. કાંઈ વિચારી. આપ અંતર માંહી ઉતાર, મમતા મારી, ભાવજે ભાવના ચાર વારંવારી, એહ મુકત થવા આધાર, રાખને યારી, તે સમજપણને સાર. ૩ ૧ (મૈત્રી--પ્રમોદ-કરૂણું-માધ્યસ્થ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy