________________
જુઓને પહેલાંથી જાયું પણ, હત્યા કેમ નહિ હરે, સળી તણું શસ્ત્ર થઈ લાગ્યું, વરૂણ વિખે મરે. લીલાપ મુકતાફળ મેળવવા માટે, ઉંડા અશ્વિએ ગરે; કમેં શંખલામતી મળે કેમ, મૂઢ મરે નહિં ડરે. લી. ૦૬ કર્મ કરે તે કઈ કરે નહિ, ઠામ આપ નહિ ઠરે; કર્મને શરમ કે દયા કયાંથી? આપ અવલ નંબરે. લી. લ૦ ૭ મનુષ્ય દેહ લલિત છે મેં, એળે જાય નહિ અરે; સદગુરૂ સંગે ધર્મને સેવે, વેગે શિવ શ્રી વરે. લીલ૦ ૮
૧૭ કાળાશ્રયી આત્મપદેશ.
રાગ ઉપરને. ખરે ખબર નહિ પડે-કાળની, ખ૦
ખેળે ખેળ્યું નહિ જડે. કાખ૦ એ ટેકો મારૂં મારૂં કરીને મૂરખ, ઘાટ નવા નીત્ય ઘડે; પડયું મૂકી સેિ જવું પલકમાં, અવસર આવી અડે. કા. ખ૦ ૧ મારૂં તારું કરતા મરીયા, જન તે તે નહિ જડે; હરિ હર બ્રહ્મા ચકી હારી, ચાર ગતિમાં ચડે. કા. ખ૦ ૨ બાળ કે બૂઢા કેઈ બચે નહીં, મશાણ ભૂખ્યું મડે, કુટી બાળ્યા કહીં ઘેરે ઘાલ્યા, સાન વિનાતું સડે. કાખ૦ ૩ કાલ કર્યાનું આજ કરી લે, આજ તણું આ ઘડે; અણચિંતવ્યું તેડું આવશે, જમ જંજરથી જડે. કાખ૦ ૪ સદ્ગુરૂ સંગે સાચા રંગે, નકકી કાળ નહિ નડે; ધાર્યું થાશે લલિત ધર્મથી, માર્ગ મેક્ષને જડે. કાખ૦ ૫
૧૮ મેહની મુંઝવણે આત્મપદેશ.
આંખ વિના અંધારૂં રે, સદાય એ દેશી. આંખ છતાં યે અંધારૂં રે, મેહે હું મુંઝ૦ આંખ નિંચ નીત્ય ચહું નઠારૂં રે, મેહે હું આંખ.--એ ટેકો ભાન મુજ મોહે ભૂલ્ય, જુવતિ જરમાં ઝૂલ્ય; જન્મ જરાદિક રહ્યું જાડું જાડું રે . . મહ૦
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org