SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ માળા ફેરણે આત્મપદેશ. રાગ ઊપરને. મૂરખ કયાં લે છે માળા, હજુ એના હરામીના ચાળા-એ ટેકો મુખે મીઠે ને મનમાં કાતી, કૃ તજે નહિ કાળા; શાણપણ દાખી સર્વેને છેતરે, પાપીના પેટ લ્હાળા રે-મૂ | ૧ જુવાની જાણે દિવાના જેવી, વિષયી વેગ બહુ વહાલા; ભામિની વસે શ્વાનરે ભટકે, ચિત્ત હડકાયા ચાળા રે-મૂળ છે ૨ આશા તૃણું માંહિ અંજા, જાવે નહિ કર્મ જાળા; જૂઠ ને ચેરીમાં જુતિ ગોઠવી, ઘાલ્યા ઘરે ગોટાળા રે-મૂત્ર છે ૩ આત્મસાધન અંશ કરે નહિએ, ઠાઠ કર્યા સવિ ઠાલા; ધર્મધ્યાને ઠીક ઠર્યો નહિ તે, અધરિયાં જ ઉચાળા રે-મૂહ છે કે પાપી પિશાચ ક્રોધાદિક કાળા, ટળે નહિ કીધ ટાળા, ગુણ દેવ ગુરૂના ગાવે જ લેખે, બાકીના જાણ બખાળા રે-મૂળ ૫ આજકાલ એમ પહોંચી પચાસે, મુદ્દલ ન ફેરે માળા; દાન શિયળ તપ ભાવ નહિ દિલે, ભજને ભીડાવ્યાં તાળા રે-મૂત્ર છે સાત રાજ છે. સાહિબ દરે, પિચે નહિ પગ પાળા; સદગુરૂ સેવે લલિત નહિ છેટે, અંતરમાં અજવાળા રે-મૂત્ર છે ૭ ૧૬ કર્મ કૃતીયે આત્મપદેશ. ઘાટ નવા સીદ ઘડે–એ દેશી. લખ્યા લેખ નહિ ફરે-લીલાટે લ૦ ફેગટ ફિકર કરે-લી. લવ એટેક દેવ દાનવ તીર્થકર સાધુ, સુખ દુઃખ માંહી સરે; રામ ને પાંડવ રહ્યા રાનમાં, ખેલ કર્મને ખરે. લી) લ. ૧ ચડ્યા પડયા ને પડયા ચડે બહુ, શાસ્ત્ર શાખ તે ભરે; ચકી હરિ પ્રતિહારી ચૂકી, ફેર રાશી ફરે. લી. લ૦ ૨ હરિશ્ચંદ્ર કમેં કરી હારી, ભંગીનું પાણી ભરે; કમેં કૈરવ કાછલ કાઢયું, સંકટ સતી પરે. લીલા ૩ રાવણ ગએ બિભિક્ષણ રાજા, કર્મજ તે તે કરે, મારૂતીને કર્મથી મળીયું, તડુ તેલથી તરે. લીલ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy