________________
= ૧૭ =
બાગ બંગલા હાટ હવેલી બનાવી, લાડી ગાયે લેભાયા; એશ આરામ માંહે અતિ અલબેલા, ફૂટી બાળી તેહની કાયા રે.
જાણી છે ૩ છે સંસારમાં સર્વે સ્વાર્થના સંબંધી, એકે ન એહ કામ આયા; અંતે જીવ તારે જાશે એકલે, પ્રેમી પ્રજાળ તારી કાયા રે.
જાણ ૪૫ હું ને મારૂં એ હરદમે હેતથી, જયનારા કહીં ઝડપાયા નહીં હું ને વળી નહીં કે ઈ મારૂં, મથી કહીંક મૂકાયા રે.
જાણી છે ૫ છે જવું અતેજ ખરૂં લલિત લે જાણ, સદ્દગુરૂએ શબ્દ શિખાયા દેવ ગુરૂ ધર્મના ધ્યાતા દીલભર, પરમપદ તેવા જન પાયા રે.
જાણું છે ૬
૧૪ દેહ સાધને આત્મપદેશ
જીવને શ્વાસ તણી સગાઈ—એ દેશી. મૂરખે દેહ ન લીધે માણી, રેળ્યું રત્ન તે રાખમાં જાણે એ ટેક દેવ ગુરૂ ધમેં દિલ ન લાગ્યું, ભ્રાંતિ એહ શું ભરાણ; કુડ કુકર્મો નિંદા ને વિકથા, ખટપટમાં વૃત્તિ ખેંચાણી રે મૂળ છે સારૂં કરવું સુપને ન સુજે, ભૂંડે ભાગ લે તાણે દાન પુન્ય દયા શિલથી દૂરે, પ્રવૃત્તિ પાપે પરાણે છે ૨ આવેલ દેહ આ એળે જાશે, કીધી ન લેશ કમાણ; સાધન છતાં નહિ સાર્થક કીધું, ફર્યો ફેગટ ર્યું ઘાણી રેમૂ ૩ વૃત્તિ સુધારી મને વિચારી, ભૂલી જા દીલ ભૂલાણું, જાગીને જે તું અંતરે છવડા, બુદ્ધિ સુધાર બદલાણી રે-મૂ૦ કે ૪ સદ્દગુરૂ શબ્દ ભૂલ સુધરશે, અંતર ઊતરે વાણ; સદ્દવર્તીને પછી લલિત સાચું, પામે પરં સુખ પ્રાણી –મૂળ ૫
ભા. ૪-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org