________________
૧૨ આત્મપદેશ
રાગ ઊપર. જવું કે જરૂર જાણી રે, મનવા મારા; જવું ધાર્યું થાશે ધૂળધાણી રે, સજશે સારા. જએ ટેક. જવું તે લે ખરૂં જાણી, પરવારે દાણું પાણી, મન્ય દેહ લેજે માણી રે.
. . મન છે જ. ૧ ચેતન ચેતી જ વહેલે, ઘર કામે થા ન ઘટેલે; માથે ભમે કાળ મેલે રે. ... ... | મન છે જd ૨ કુટુંબને કાર ટૂડે, મુંઝાવે ત્યાં મેહ મૂડે; ભાવ તે ભજવી ભુંડે રે. ... ... | મન છે જ. ૩ સંગ્રહી સુરિદ્ધિ સિદ્ધિ, નિર્માવી નવે નિધિ લેશ સંગે નહિ લીધી રે. . . એ મન છે જ. ૪ શીખ સાચી સુણી લેજે, સદા સુનીતિયે રહેજે; કામ આવ્યું કાઢી લેજે રે. ... ... છે મન છે જ૫ સાર્થક કે કરી સારું, તાજું કરી લેને તારું પ્રભુ નામ કરી પ્યારું રે. .. . | મન | જ. ૬ ધન્ય તે જે ધર્મ ધાયા, કમાઈ તે તે કમાયા; લલિત તે લેખે લાયા રે. ... . | મન છે જ. ૭
૧૩ આત્મપદેશ. ચેતન ચેતો કઈ નહિ દુનિયામાં તારૂંએ દેશી. જાણું લે જીવડા મૂકી ચાલવું છે માયા,
છે જાવું સર્વે પાકા ન કેઈના પાયા છે. જાણું –એ ટેકો બહુ બળવાન ને બહુ રિદ્ધિ વાળા, રાવણ આદિક કહીં રાયા છત્રપતિ ને ચક્રવતી જેવા સર્વે, ચિતામાં નાખી ચેતાયા રે
જાણું છે ૧ છે સાધુ સંત ખાખી ફકીર સન્યાસી, મુદ્દલ નહિ રાખતા માયા પંડિત પુરાણી અમીરાદિ પહોંચ્યા તે, પરમાના કેઈ ન પઠાયા રે.
જાણું૦ | ૨ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org