________________
= ૧૧ =
નળરાય થયો રાજે નકામ, ફસાઈ જુગટા ફંદે; બહ્મા નિજ બેટી થયા ભેગી, ભેળે ભસ્માસૂર વંદે. હે ચાર્ટ વાસુદેવ નામે વખણાણો, કહું તે કૃષ્ણની કહાણી; મર્ણ પામાયું મહા અટવીમાં, પણ ન મળીયું પાણી. હો ચાલે સતી સીતા સંગ રામ લક્ષમણું, નીકળ્યા આપ નિરાશે; ભરતરાયને રાજ્ય ભળાવ્યું, વેધું દુ:ખ વનવાસે. હેન્ચના૧૦ વિશ ભૂજા દશ મસ્તકવાળે, રહ્યો ન રાવણ રાણે; રિદ્ધિ મૂકી સહુ થયે રવાને, હરિના હાથે હાણે. હેન્ચ ૧૧ કૈરવ કેરી દશા થઈ કેવી, પાંડવે તે દુઃખ પામ્યા; વરસ બાર તે રહી વનવાસે, જરી ન સુખમાં જામ્યા. હાચ્ચા૧૨ રાય ભિખારી રંક તે રાજા, ભૂતુહરિનું તે ભાવી, પુત્રી પાદશાહ ફકીરને પતે, પ્રેમે લલિત પરણાવી. હેન્ચરમા૧૩
૫ આત્મપદેશ.
રાગ–ધીરાના પદને. અંધપરે અથડાણે રે, જાગી નહિ જોયું ઘટમાં
કરટિ | કીચ ફસાણે રે, નહીંનીરે નહીં તટમાં. અંએ ટેક. સાખી-અનંત બળીયે તુજ આત્મા, મુંઝવો મોહ મઝાર;
ભૂલી નીચ ભવમાં ભમે, નરકાદિકે નાદાર.
સંસાર મહિ સપડાણો રે, લેપાયે બહુ લટપટમાં. અં૦ ૧ સાખી-પાપ કરતાં ન પાછો પડ્યો, દુરાચારનું દ્વાર;
વિષયની નિત્ય વાંછા ઘણી, કષાયને જ કરનાર.
કુકમ કરી ફૂટણે રે, બેયું જ ખરે ખટપટમાં. અં૦ ૨ સાખી-અનંત કાળ એમ કાઢી, પાપે ન આ પાર;
હવે ભાઈ ઘણી હદ થઈ, અંતર આપ વિચાર.
તાણુ વધુ નહીં તાણે રે, છૂટાળ ભવ સંકટમાં. અં. ૩ સાખી–આ અવસર ઉત્તમ અતી, સાચે સછ આવાર;
નીતિ લલિત નિરમળ કરે, પમાય ભવને પાર.
સેવે સન્મિત્ર શાણે રે, જવાશે શિવે ઝટપટમાં. અં. ૪ ૧ હાથી. ૨ આરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org