________________
૩ ધ્યાન આશ્રયી બુદ્ધિસાગરજીનું ત્રીજું
એણીપેરે શેઠ કીજે નર મહિલા-એણી –એ દેશી. એણીપેરે ધ્યાન ધરી જે ઘટ અંતર, એણીપેરે ધ્યાન ધરીએરહેજો એટેક મન કર વશમેને તન કર કબજે, આતમરૂપ સમરી જેરે હે; આસન મારી આશા મારી, સમતા ભાવ વરી જે. ઘટક છે સ્થિર ઉપયોગ કરી ધ્યાનરમાંહિલા, ચિત્ત પરમાં નવી દીજે હેજી; અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, પિતાના પર રીજે. ઘટક છે ૨ જિન કેમ દીન થાય ગહું નિજ પદ તબ, ઝગમગ જોતિ જગાવેરે હેજી; બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે. ઘટ છે ૩
૪ ચડતી પડતીયે આત્મપદેશ,
શું કહું કથની મહારી હે રાજ એ દેશી. સદા રહે નહિ સરખી હે ભાઈ, ચડતી પડતી ચાલે; પૂન્યથી જાવું પરખી હે ભાઈ ગતિ જેમ ગટમાળે. સદાચ એટેક એક દીન જાવે એશઆરામે, એક દીન અટવી હાજી; ખસ ભેજન એકદી ખાવા, ભાગ્યે કોઈદીન ભાજી. હેન્ચાળ રૂતુઓની જુવે રચના કેવી, શિયાળે શિતળ વાયે, ચોમાસામાં ચૌદિશ પાણી, ઊનાળે ઉષ્ણતા થાયે હેન્ચમાર શરૂઆતે ચંદ શુદમાં છેટે, પુનમે પૂરણ ધારું; તેમ વદીમાં ઘટતે તે તે, અમાસે પૂર અંધારૂં. હેચાયું અસ્તેદય એમ સાંજ સવારે, સૂર્યને સરખે થાવે, સંધ્યાના તેમજ રંગે સર્વે, જલદી વિખરી જાવે. હે ૪ ચડતી પડતી સર્વેની ચાલે, પીંપળ પાન ક્યું પેખે હસ્તી કુંપળી તે પણ હવદે, ખરખર ખરતી દેખે. હાચવાપ પૂરવ પૂન્યથી સગર તે પામે, સાઠ સહસ સુત સાથે, પુત્ર મરિયા સવિ એક પલકમાં, મેટું દુઃખ થયું માથે. હોરચો પૂરણ પ્રતાપી રાય હરિશ્ચંદ્ર, સત્યવાદી તેમ રે; ભાગ્યે ભંગીના ઘરે ભરાઈ, પીડા પામી પુરે. હે બાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org