________________
૧ શ્રીમનબુદ્ધિસાગરજીત જ્ઞાનાનન્દી તત્વ
સ્વરૂપી આત્માશ્રયી પદ
ઓધવજી સદેશ કહેજે શ્યામને–એ દેશી. જ્ઞાનાનંદીતત્વ સ્વરૂપી આતમા, અંતર્યામી પુરૂષોત્તમ ભગવાન જે; બ્રહ્મા વિષ્ણુશંકર ને ગપાળજી, અનેક નામે શેભે તું ગુણવાન. જ્ઞા૦૧ અંતરદષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય બ્રાંતિ ભર્મ સુગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાંત સ્વભાવ તારે ધર્મ. જ્ઞા હારી ભકિત સ્થિરતા શાંતિ આપતી, સ્વ પર પ્રકાશક નિરાધાર નિર્ધાર; સંયમ પુપે પૂજે આતમરાયને, તેથી પામે ભવસાગરને પારજો. જ્ઞા૩ રાગદ્વેષથી બહિરાતમપદ જાણીને, કરે તેને જ્ઞાનદષ્ટિથી નાશ; સ્થિરેપગે જાગે તત્વસ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયિકભાવે વાસ. ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ, વિષય વિકારો વિષની પેઠે જાણજે, પરપુદગલની છોડી દેજે આજે. ૫ અખંડ અવિનાશીની વાટે ચાલજે, પર્શનમાં સહુજન તુજને ગાયજે, બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા, સત્સંગમ ઉદ્યમ કરજે હિતલાયજે. ૬
૨ આત્મ જાગૃતિયે બુદ્ધિસાગરજીનું બીજું.
હવે મને હરિ નામશું નેહ લાગે–એ દેશી. મુકિતના પંથે શુરવીર ચાલશેરે જાગી,
કાયર તે જાય ત્યાંથી ભાગીરે—મુકિતના એ ટેકો સુભટને વેષ પહેરી પવૈયે રણમાં તે, ચાલે છે સહુની આગે; ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠીવાળીને ભીરૂ ભાગેરે. મુ૦૧ સતીને ડાળ ભલે રાખો સહુ નારિયે, પતિની સાથે સતી બળશે; ભક્તિયું તેલ માગે ખરા ભકતની, ભકિતતે ભવમાંહિ ભળશે. મુ૦૨ દિક્ષા લઈને સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મોહને હઠાવી, જયલક્ષમી કેઈ વરતારે. મુ૦૩ લીધે વેષ તેને ભજવે છે શૂરાજન, બેલે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શરીર સાધુઓ, શિવપુર સન્મુખ ચાલેરે. મુ૦૪
ભા. ૪-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org