SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૨ = ૬ આત્મપદેશ. મરણે નહિ મુંઝાયે રે, ભૂલ્યા તું ભજન કરવા ઘરડે કાંઈ ગણાયે રે, પ્રભુની નહિ કરી પરવા. મ. એ ટેક. સાખી-જુવાની જરી નહિ જાળવી, કરણું કાંઈ કુચાલ, પાપ સકળ માંહિ પરવર્યો, જરી નહિ છંધ જાળ. કુકમ કરી ફૂટ રે, શોધ્યું ન કાંઈ સુધરવા. સાખી-પચ્ચાસ તક જઈ હેચી, સહી રહી અબ શેષ; ભગવંત ભજ ભય વારવા, આ અવસર બેશ. કર્યું શુભ તેજ કમાયે રે, ઠેકાણું ઠીક તે કરવા. મ. ૨ સાખી-ઘણી ગઈ ગણ થઇ રહી, થડે નહિ સ્થિરવાસ; ચેતન ચેત ચિત્ત ચાહિને, ખાટ ખરેખર ખાસ. મેળવવા શુભ મા રે, પ્રાકમે કર કઈ પરવા. મગ ૩ સાખી–સદ્દવર્તને સત્ય સુખ સાંપડે, મટશે ભવને મારક દુઃખ દેહગ હું દૂર ટળે, સુખ મળશે શ્રીકાર. સુકૃત્યે લાભ સમાયે રે, પંચમ ગતિ પરવરવા. મ. ૪ સાખી-ભલ પણ ભલું ભકિત ભલી, ભલે હૃદયમાં ભાવ; લ્હાવ લલિત શુભ લીજીયે, પૂરણ પૂન્ય પ્રભાવ. સુગુરૂ ભેદ શિખા રે, નિંદક ભવ નિસ્તરવા. મગ ૫ ૭ કાળ વિષે આત્મપદેશ. વહારે થા વીઠલ વહેલો–એ દેશ. ઘોઝારે કાળ તે ઘહેલે, ઘેરો ઘાલવામાં વહેલો રે; વહેલે વંચાવશે મેલે, • • એ ટેકો કાળ અનંતા ઘણું એ કુટાયે, વેક્યાં તે દુઃખ વિશાળ; વરી વ્યાલ વિકરાળ વિશેષે, ફાલ ખાવે દે ફાળ. પાપી એ પાપમાં પહેલે રે, . . . ઘ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy