________________
: ૧૦૭ : રહેશે અચાન જેસે લવાકુ સેંચાન તેમેં,
ધરી પલ છીનમાંજ રવિસુત આયકે ચિદાનંદ કાચકે શકલ કાજ ખેચે ગાઢ, નરભવરૂપ રૂડે ચિંતામણિ પાયકે.
કૃપણને શીખામણ. ધન અરૂ ધામ સહુ પડયે હિ રહે નર,
ધારકે ધરામેં તું તે ખાલી હાથે જાવે; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ,
હોય કે જમાઈ કેઈ દુસરે હિ ખાવે; કુડ રૂ કપટ કરી પાપબંધ કીને તાતે,
ઘેર નરકાદિ દુઃખ તેરે પ્રાણું પાવે; પુન્ય વિના દુસરે ન હોય સખાઈ તબ, હાથ મલ મલ માખી જિમ પસતાવેગે. ૫
કાળને ઝપાટે. આયકે અચાનક કૃતાંત ક્યું ગહેશે તોહે,
તિહાં તે સખાઈ કેઉ દુસરે ન હવેગે; ધરમ વિના તે એર સકળ કુટુંબ મિલી,
જાનકે પરેતાં કેઈ સુપને ન જેવેગે; ઉલટક સલામ કે સખાઈ વિના અંત સમે,
* ણ માંહિ નીર ભર ભર અતી રે ; જાન કે જગત એ જ્ઞાની ન મગન હોત, અંબ ખાવા ચાહે તે તે બાઉલ ન બેગો. જે ૬
સુસંગતને સાર. સુણી ભૂંગ કેરે શબ્દ કીટ ફીટ ભંગ ભયે,
લેહકે વિકાર ગયે પારસ ફરસથી; કુલકે સંજોગ તિલ તેલ હું ભયે પુલેલ,
તરૂ ભયે ચંદન સુવાસ ફરસથી; મુશ્તાફળ સ્વાતિ, ઊદક ભયે સીપસંગ,
કાષ્ટ હુ પાષણ ક્યું સીલેદક સરસથી; ૧ પક્ષીના બચ્ચાને બાજ. ૨ કાળ–ચમ. ૩ કાચના કકડા માટે. ૪ કાળ. ૫ મરણ પામેલ જાણીને. ૬ ( જુહાર) પ્રણામ, મિત્ર-ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org