________________
: ૧૦૮ :
ચિદાન દ આતમ પરમાતમ સરૂપ ભયા, પાય ભેદ જ્ઞાન કે દરસથી; ૫ છ ધ્યાનનું સ્વરૂપ,
અવસર
થીર કરી પંચ ખીજ વાયુકા પ્રચાર કરે, ભેદે ખટ ચક્ર અવક્ર ગતિ પાયકે; પ્રાણાયામ જોગ સસ ભેદકા સ્વરૂપ લહી, રહેત અડાલ બેંકનાલમે દેહકા વિસાર ભાન દૃઢ અતી ધાર જ્ઞાન, અનહદ નાદ સુણે અતી પ્રીત લાયકે; સુધાસિરૂપ પાયે સુખ હાય જાવે તમ,
સમાયકે;
મુખથી બતાવે કહા મુગા ગાળ ખાયકે. ॥ ૮ સુસંગતે ભલામણું,
છાંડકે કુસંગત સુસ ંગતથી સનેહ કીજે, ગુણ ગ્રહી લીજે અવગુણુ દૃષ્ટિ ટારકે; ભેદજ્ઞાન પાય જોગ ‘વાલા કરી ભિન્ન કીજે,
નક રઊપલકુ વિવેક ખાર ડારકે; જ્ઞાની જો મિલા તેા જ્ઞાન ધ્યાનકા વિચાર કીજે,
મિલે જો અજ્ઞાની તેા રહીજે માન ધારકે; ચદાનંદ તત્ત્વ એહી આતમ વિચાર કીજે,
અંતર સકલ પરમાદ ભાવ ગારકે. ॥ ૯ વિવેક વન—ઉપસહાર
હુંસકા સુભાષ ધાર કીના ગુણ અંગીકાર, ૩પન્નગ સુભાવ એક ધ્યાનસેન સુણીયે; ધારકે સમીરા સુભાવ યુ' સુગંધ ચાકી, ઠાર ઠાર જ્ઞાતાવ મે પ્રકાશ કીજીયે; પર ઉપકાર ગુણવંત વિનતિ
હમારી, હિરદેમે ધાર યાકુ થિર કરી દીજીયે; ચિદાનંદ કેવે સુણ અરૂ વેકે સાર એહિ, જિન આણા વાર નરભવ લાહા લીજીયે. ।। ૧૦
૧ અમિ.
Jain Education International
૨ પથ્થર.
5 ~
૩ નાગ. ૪ વન.
For Private & Personal Use Only
www.jainelibrary.org