SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૬; જેગકી જુગતિ વિના જાને જે કહાવે જોગી, ગલામાંહે સેલી અરૂ કાલીકથા ડારકે; બિના ગુરૂગમ મિથ્યાજ્ઞાન ભમે ઇસુવિધ, ફેગટ ર્યું જાવે એ મનુષ્ય ભવ હારકે છે ૧ છે આત્મચેતવણું. શીરપર શ્વેત કેશ ભયા તે હું નહિ ચેત, ફિરત અચેત ધન હેત પરદેશમેં; મેરે મેરે કરત ધરત ન વિવેક હિયે, મોહ અતિરેક ધર પરત કલેશમેં. પડયે નાનાવિધ ભવછૂપમેં સહત દુઃખ, મગન ભયે હે મધુબિંદુ લવલેશમેં; આતપત્ર છાયે સઉ મન હેત ભયે અબ, ચિદાનંદ સુખ પાયે સાધુકે સુવેશમેં. ૨ મેહમદિરાની ભૂલવશું. ભૂ ફિરે પુજે મેહ મદિરાકી છાકમાંહિં, ધ નહિ આતમ અધ્યાતમ વિચારકું પંડિત કહા ગ્રંથ પઢી આ નાંહિ સાચે, ભેદ પાયે અરુ ધા દેહકે વિચારકું. પ્રભુતાઈ ધારે નવિ પ્રભુકું સંભારે મુખ, જ્ઞાન તે ઉચારે નવિ મારે મન નારકું; છેટે ઉપદેશ દેવે અતી અનાચાર સેવે, તે તે નવિ પાવે ભવઉદધિકે પારકું. માયામાં ફસાયેલ જીવડે. ઍહિ આજકાલ તેરે કરત જનમ ગયે, લો ન ધરમક મરમ ચિત્ત લાયકે, શુદ્ધબુદ્ધ ઈ એસે માયામેં લપટ રહ્યો, ભયે હે દીવાને તું ધતુર માનું ખાયકે. ૧ તે પંથમાં ગલામાં રાખવાની એક વસ્તુ છે. ૨ છત્ર. ૩ શિકારી પશુ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy