________________
૧૦૨ : ચંદ્રરક આચારજ ચલતાં, મસ્તક કીધ પ્રહારજી; ક્ષમાં કરંતા કેવળ પામે, નવ દીક્ષિત અણગારજી. આ૦ ૧૫ પાંચ વાર રૂષિને સંતાપે, આણ મનમાં શ્રેષજી; પંચભવ સીમ દહ્યો નંદનાદિક, કધતણા ફળ દેખજી. આ૦ ૧૬ સાગરચંદ્રનું શીશ પ્રજાવું, નિશિ નભસેન નવિંદજી; સમતાભાવ ધરી સુરલેકે, પહે પરમાનંદજી. આ મા૧૭ ચંદના ગુરૂણીએ ઘણું નિભ્રંછી, ધીક ધક તુજ અવતારજી; મૃગાવતી કેવળ સિરિ પામી, એહ ક્ષમા અધિકાર છે. આ૦ ૧૮ સાંબ પ્રદ્યુમ્ન કુમારે સંતાપે, કૃષ્ણ દ્વૈપાયન સાહજી;
ધ કરી તપનું ફળ હાર્યો, કીધે દ્વારિકા દાહજી. આ૦ ૧૯ ભરતને મારણ મૂઠી ઉપાd, બાહુબળી બળવંતજી; ઉપશમરસ મન માંહિ આણી, સંયમ લે મતિમંતછે. આ પર કાઉસગમાં ચડીયા અતી ક્રોધે, પ્રસન્નચંદ રૂષિરાયજી; સાતમી નરક્તણું દળ મળ્યાં, કડવા તેણુ કષાયજી. આ૦ ૨૧ આહારમાંહે કેધે રૂષિ થુંકયા, આ અમૃત ભાવજી; ફૂગડુ એ કેવળ પામ્યું, ક્ષમા તણે પરભાવજી. આ૦ માર૨ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધા, કમઠ ભવાંતર ધીઠજી; નરક તિર્યંચતણું દુઃખ લાધ્યાં, કોધિતણું ફળ દીઠછે. આ ર૩ ક્ષમાવંત દયાવંત મુનીશ્વર, વનમાં રહ્યા કાઉસગઇ; કૌરવ કટકે હણે ઈટાળે, તેડ્યા કર્મના વગેજી. આ૦ ૨૪ સજ્યપાલક કાને તરૂ, નાંખે ક્રોધ ઉદીરજી; બેહું કાને ખીલા ઠેકાણા, નવિ છુટયા મહાવીરજી. આ૦ રપ ચાર હત્યાને કારક હેતે, દઢપ્રહારી અતી રેકજી; ક્ષમા કરીને મુકતે પહો, ઉપસર્ગ સહી અનેક. આ૦ ર૬ પિહેરમાંહે ઉપજતાં હાર્યો, ક્રોધે કેવળનાણજી; દેખે શ્રીદમસાર મુનીશ્વર, સૂત્ર ગુણે ઉઠ્ઠાણું છે. આ માર૭ સિંહ ગુફાવાસી રૂષિ કીધે, શુલિભદ્ર ઉપર કેપજી; વેશ્યા વચને ગયે નેપાળે, કીધે સંજમ લેવજી. આ૦ ૨૮ ચંદ્રાવતંસક કાઉસગ્ગ રહીયે, ક્ષમા તણે ભંડારજી; દાસી તેલ ભર્યો નિશિ દવે, સુરપદવી લહી સારછ. આ ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org