SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૧ : ક્ષમા છત્રીશી પંચમી તપ તમે કરેરે પ્રાણું—એ દેશી. આદર જીવ ક્ષમા ગુણ આદર, મ કરીશ રાગ ને દ્વેષજી, સમતાએ શિવસુખ પામીજે, ક્રેધે કુગતિ વિશેષજી. આ છે ૧ સમતા સંયમ સાર સુણીજે, વૃહત ક૫ની શાખ9; કેપે કેડ પૂરવનું સંયમ, બાળીને કરે રાખજી. આ૦ કે ૨ કુણા કુણ જીવ તર્યા ઉપશમથી, સાંભળ તું દષ્ટાંતજી; કુણ કુણ જીવ ભમ્યા ભવમાંહ, કેધ તણે વિરતંતજી. આ૦ મે ૩ સમિલ સસરે શીશ પ્રજાન્યુ, બાંધી માટીની પાળજી; ગજસુકુમાળ ક્ષમા મન ધરત, મુકિત ગયે તત્કાળજી. આ૦ છે ૪ કુળ વાળુ સાધુ કહાતે, કીધો કોઇ અપાર; કેણુકની ગણકા વશ પડી, રડવીયા સંસારજી. આ૦ છે ૫ સેવનકારે કરી અતી વેદન, વાધશું વીટીયું શિશજી; મેતારજ મુનિ મુકતે પહત્યા, ઉપશમ એહ જગીશ. આ છે ૬ કુરૂડ અકુરૂડ બે સાધુ કહાતા, રહ્યા કુણાલા ખાળજી; ક્રોધ કરી તે કુગતે પહત્યા, જનમ ગમાયે આળજી. આ૦ ૭ કર્મ ખપાવી મુગતે પહત્યા, ખંધકસૂરિના શિષ્યજી; પાલક પાપીએ ઘાણી પીત્યા, નાણા મનમાં રીશ. આ છે ૮ અચંકારી નારી અતી ચૂકી, તેડ્યો પિઉશું નેહજી; બમ્બર કુલ સહ્ય દુઃખ બહુલા, કોધતણા ફળ એહજી. આ૦ ૯ વાઘણે સર્વ શરીર વલયું, તતક્ષણ છેડ્યા પ્રાણજી; સાધુ સૂકેશળ શિવસુખ પામ્યા, એહ ક્ષમા ગુણ ખાણજી. આ૦ ૧૦ કુણુ ચંડાલ કહીને બહુમે, નિરતિ નહી કહે દેવજી; રૂષિ ચંડાળ કહીજે વઢતા, ટાળે વેઢની ટેવ છે. આ ૧૧ સાતમી નરક ગયો તે બ્રહાદત્ત, કાઢી બ્રાહ્મણ આંખજી; કોધતણું ફળ કડવા જાણું, રાગ દ્વેષ ઘો નાખજી. આ૦ ૧૨ બંધક રૂષિની ખાલ ઉતારી, સહ્ય પરિષહ જેણજી; ગર્ભવાસના દુઃખથી છુટયે, સબળ ક્ષમા ગુણ તેણુજી. આ૦ ૧૩ ક્રોધ કરી બંધક આચારજ, હુવા અગ્નિકુમારજી; દંડક નૃપને દેશ પ્રજાજે, ભમશે ભવ મઝાર, આ૦ ૧૪ - ભા. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy