SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ : 1૦૦ : ૨ લાખ ચેારાશી જીવ ખમાવીચે, મનધરી પરમ વિવેકાજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જિનવચને લહીયે ટેકેાજી. લાખાજ સાત લખ ભૂ દૃગ તે વાઉના, દશ ચાઢ વનના ભેદ્રેજી; ખટ વીગળ સુર તિ૨િ નારકી, ચા ચા ચાંદે નરના ભેદેોજી. લાખભાપ જીવાયેાની એ જાણીને, સૌ સૌ મિત્ર સભાવાજી; ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવાજી. લાખનાર ૩ પાપ અઢારે જીવ પરિહરા, અરિહંત સિદ્ધની શાખેજી; આલેવ્યાં પાપ છુટીએ, ભગવત એણીપેરે ભાખેજી. પાપાછ આશ્રવ કષાય દય બંધના, વળી કલહ અભ્યાખાનજી; રતિ અતિ મૈથુન નિશ્વના, માયા માહ મિથ્થાતજી. પાપા મન વચ કાયાએ જે કર્યાં, મિચ્છામિ દુક્કડે તેહાજી; ગણી સમયસુંદર એમ કહે, જૈનધમ ના મ એહાજી. પાપનાઃ ૪ ધનધન તે દિન મુજ કદીહાથે, હું પામીશ સંયમ સુધાજી; પુ ઋષિ પંથે ચાલથુ, ગુરૂ વચને પ્રતિષુધાજીધના૧૦ અંત પર્યંત ભીક્ષા ગેાચરી, રણુ વને કાઉસગ્ગ કરશુ’જી; સમતા શત્રુ મિત્ર ભાવશુ, સંવેગ સુધા પરશુ’જી. ધનભા૧૧ સસારના સફેટ થી, હું ધ્રુટીશ અવતારેાજી; ધન ધન સમયસુ ંદર તે ઘડી, તેા હું પામીશ ભવના પારાજી. ધન.૧૨ Jain Education International સમાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy