________________
: ૯૫ : ૧૦૩ દુર્જન અવગુણ વર્ણન
સુંદર પાપ સ્થાનક કહ્યું સેળયું. એ દેશી. સજજન દુર્જન સંગ દૂર કરે, કરે રંગમાં ભંગ હે; સજન માટે સમછ મન વિષે, તજે તેહને સંગ છે. સ૧ , પય પાને પણ ભુજંગનું, ઝેર નહિ દૂર જાય છે,
ર્જન સંગતથી સહી, લાભ લેશ નહિ થાય છે. સ. ૨ , દુષ્ટ સ્વભાવ દૂર્જન તણે, છેડો તેહને સંગ છે,
અતિ દુઃખ એથી ઉપજે, પાડે નહિજ પ્રસંગ છે. સ૦ ૩ , સુધરે નહિ સત્ સંગથી, એવું એનું ભાગ્ય હે, , સંગ ભલે છેને હંસને, તેયે કાગને કાગ છે. સ. ૪ , દુર્જન દુષ્ટને પરિહરે, નહિ વિશ્વાસને વાસ છે , ભૂજંગ મણી ભૂષિત ભલે, તે નહિ મિટે ત્રાસ હે. સ૫ , જાતિ સ્વભાવ જે જન્મને, કદી દૂર નહિ કરાય છે, , કાળી કાંબળને બીજા, રંગથી નહિ રંગાય છે. સ. ૬ , ભલા ભવે નહી વિસરે, દુર્જન ચિત્તનો ચહાય હે,
કાળી ઉન કુમનુષ્યને, રચ નહિ રંગ બદલાય છે. સ. ૭
કદીયે કુબુદ્ધિ નહિ ટળે, એ સુસાધુને સંગ કે ભીંજે ભલે મુજ ગંગમાં, તોયે તંગને તંગ હે. સ૮
પ્રીયવાદી પણ દુષ્ટજન, ઝેરી જન લેશે જેય હે, » મીઠાશ છે મુખમાં ભલે, હલાહલ હૈયે હોય છે. સ૦ ૯ , ટાંકણે પથ્થર વજે વજ, મંત્રથી સર્ષ ભેદાય હે, » પણ દુષ્ટ દૂર્જન આપતે, સહિનહિ ભેદી શકાય છે. સ. ૧૦ , માખી મસ્તક સર્ષ દાઢમાં, વિંછી પૂછ વિષ હોય છે; , પણ દુર્જનની દેહ તે, વિષ હલાહલ જય હે. સ૦ ૧૧ , દુર્જન સલેખમ બેઉની, સમ પ્રકૃતિ છે સદાય હે, , મધુરતાએ કેપે અને, કટુતાએ સમી જાય છે. સ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org