SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ , કાંટે કુમાણસ કુતરૂં, સરખે તેને સ્વભાવ હે; , વળગ્યું વળગે વળગશે, વળી વળગ્યાને ભાવ છે. સ. ૧૩ દુર્જનને કાંટા તણી, પ્રતિક્રિયા બેક થાય છે એ એક જોડે મુખ તેડવું, બીજુ દૂર તે કરાય છે. સ. ૧૪ , જેવી સંગત શ્વાનની, તેજ શઠને સંગ હે; » મુખ ચટે પાઉને કટે, પડતાં કદી પ્રસંગ છે. સ. ૧૫ , દીલે પ્રભુને ડર નહી, લાજ ન પંચની લેશ હે; છે તેને છેડે શા કામને, બસ ચૂપે ત્યાં બેસ હે. સ૧૬ :, કસ્તુરીનું ખાતર કરે, સિંચે ગંગાજળ સાર હેક , લસણ લેશ નહિ સુધરે, ઘટે નહિ ગંધ માર છે. સ૦ ૧૭ , કપૂર કાગ ખાવે ભલે, શ્વાન સરિતા હાય હે, » ચંદન ખરને ચેપડે, સ્વ૫ નહિં સુધરાય છે. સ. ૧૮ ક્ષણે રુણને તુષ્ટ ક્ષણ મહિ, તુષ્ટ રુછ ક્ષણ ક્ષણે હે; અવ્યવસ્થ ચિત્ત છે એનું, પ્રસાદ તસ ભયપણે હે. સ. ૧૯ દેવ ધર્મ બંધુ યાચકે, કે નહિ આવે કામ છે, રાય ચોરાદિ તે ગ્રહે, દુર્જન દામ નકામ છે. સ. ૨૦ મીઠા બેલ મધુરા ઘણા, પણ ઝાઝું તિહાં ઝેર હે; કડવા બેલ કઠણ ખરા, પણ લલિત પૂરી લહેર છે. સ. ૨૧ ૧૦૪ સજન અને દુર્જન વર્ણન. ત્રીશ વરસ ઘરમાં વસ્યારે-વાજંદાના માથે ગોદડાં રે—એ દેશી. સંત સજજન ચંદન સમારે, દર્જન ખાખર ખાસ; ફા કુત્યે પણ ફળ કરે, પીત પાપડા તાસ, સજજન સંગત કરેરે– દુર્જન દેખી રહો દૂર, સ. પમાય એથી દુઃખ પૂર, સ0.. ...............એ ટેક. ૧ સજ્જન ગુણને સંગ્રહે, દુર્જન લેવે છેષ; સ્વભાવ એ બેને સદારે, ગણે નહિં ગુણ દેષ. સ. દૂ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy