SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન શુભ સદ્ગુણ ભય, અવગુણ ત્યાં નહિ એક. સ. ગુણીને ગુણ ગ્રાહી સદા, તેવી તેહની ટેક. સ. સ. જા પરદુઃખે દુઃખીયા પુરા, ઊપકારી બહુ આપ. સ. સદાય સર્વેના સુખમાં, રાજી હુઇયે અમાપ. સ. સ. પા અવગુણ ઊપર ગુણ કરે, એ સજજન અભ્યાસ. સ. સુખડ ક્યું સળગાવતાં, આપે સરસ સુવાસ.સ. સ. દા પર હાસ્ય નિંદાદિ નહી, સ્વલાઘાને ત્યાગ. સ. પ્રીયભાષી પણ પુરા, મળે સજજન મહાભાગ સ. શા સંત સજજનની સંગતિ, સહિન સહેજે થાય. સ. ખરી ખેજ તેમજ ખરા, પુન્યથીજ પમાય. સસ. પટેલ સજજન ક્ષમાદિક સંગ્રહે, કરે કષાયને અંતસત્ર ઈર્ષા અદેખાઈ નહિ, સજજન સાચા સંત. સસ. પલા જે ચિતે તે વાણીમાં, તે કિરિયા કાર. સ. સજજનને તેમ સર્વદા, સરીખે શુદ્ધ પ્રચાર. સ. સ૧ નિરમળ નવના આંકના, સહિયે સજજન સાર. સ. ગમે ત્યાં સુધી તે ગણે, નહી ફેર કે ફાર. સ. સ. ૧૧ તમામ ગિરિ માણક નહી, ગજગજ મતીન માન. સ વન વન ચંદન નહિ મળે, સજજનતે સુપ્રમાણુ સહસરા માખી ત્રણે નૃપ વિત્તને, નીચને નિત્ય કલેશ. સ. સજજન સાધુ તેમ શાંતિને, ચાહે ચાર હંમેશ. સ સ માનવા સજન સમૃદ્ધિ સુવૃક્ષ ફળ, મેઘજળ ચંદ્રભાસ. સ. આવે તેના કામમાં, ચીજ ચારની ખાસ. સસ. ૧૪ પુજે સજજનપણું મળે, ખરે કુદરતી ખેલ. સ. આવે ન શિખે આથડે, નહિ તીર્થ તરૂવેલ. સસ. ૧પ સજન સહુ સહસે તમે, તેજ તમારું કામ. સર નીતિ છતાં નિંદે ભલે, લલિત લાભતમામ.સસ. ૧દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy