SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૩ : ટીલાં તાણે ભમરડા જેવાં, છેતરે ત્યાં સ્વામીભાઈ જેમ તેમ કરી ફસાવે જાળે, નકટાને શેની નવાઈ. સી. ૫ છે ભાઈ મુવાને ભાગલે ભેગો, કમાયે જાણે કમાઈ તાને મારે તાગડધીન્નામાં, ભેગવે દુઃખે ભેજાઈ. સી. . ૬ છે માન માટે નાણુ ખરચે મોટું, પણનહિ પરમાર્થે પાઈ; માતપિતા માટે ખાવા સાંસા, બેર્ટમજી બેપરવાઈ. સી. છે ક છે ધર્મના ઢગથી સર્વને ધૂત, પેટા જ સોગન ખાઈ શ્રદ્ધા વિવેક કિરિયાના સાંસા, શઠની તેમ શ્રાવકાઈ. સી. ૮ છે વેપાર વણજમાં વર્તન છેટું, તરકટી કરે તેલાઈ; નામ હિશાબે નહિ ઠેકાણું, દુષ્ટતા ખુલ્લી દેખાઈ. સી. ૯ છે ભક્ષા ભક્ષને ભેદ ન જાણ્ય, ગેહમાં ગયે ગુંથાઈ) રાત્રી ભેજને રહેતે રાજી, શ્રદ્ધા ગઈ ધર્મે છુપાઈ. સી. ૧૦ દશ દષ્ટાંતે દેહ શ્રાવકને, ઉંચ કુળ દીધ ઊપાઈ; દેવ ગુરૂ ધર્મગ મ દેવે, મુદ્દલ મા નહી. સી. ૧૧ છે ધર્મ લલિત જો ધારે ધ્યાનમાં, સુધરે તવ શ્રાવકાઈ; કષ્ટો કપાઈ થાશે મનકામના, સંભાવે સિદ્ધિ છે સહી. સી. કે ૧૨ છે ૧૨ સજજન ગુણ વર્ણન પરિગ્રહ મમતા પરિહરે–એ દેશી. સજજન શેલી સમ કહ્યા, આપે રસ અસરાલ–સનેહી. પિલ્યા છતાં પડે નહિ, મોટા તેહ મયાલ–સનેહી. સજજનના ગુણ સાંભળે એ ટેક૦ ૫૧ સજજન સંત ચંદન સમા, શાંત કરે તે સદાય. સ. સેવનથી સુખ સાંપડે, પામે પુન્ય પસાય. સસ. પરા વિદારે કદિય વાંસલે, ચાહી ચંદન કેય. સ. તેમ પાવક પ્રજાળતાં, સરસ સુગંધે સોય. સ. સ. પાકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy