________________
: ૯ર : સિદાતા નિજ સ્વામીભાઈપ, ભક્તિભાવ બહપરે, દયાળુ હૃદયે દિલને દાને, વિવેકે વિત્ત વાવરે. દયા ૭ પૂરો પંડિત ધર્મ અખંડિત, દિલ અભિમાને ડરે, વાદ વિવાદ વળી વઢવાડે, અદલ મન આદરે. દયા૮ માતપિતાદિ વડા મનુષ્યને, વિનય વિશેષે કરે, સગાં સહેદર સબંધી સાથે, પૂરણ પ્રેમ સે પરે. દયા૯ ચેરી ચાડી નિંદાદિ કરવા, પાય પિતે નહિ ભરે, કષાય અનીતિ દૂર કરીને, ક્ષમા સંતોષી ખરે. દયા. ૧૦ ભક્ષા ભક્ષને ભેદ ન ભૂલે, નિશી મુક્ત નહિ કરે, જમે જમાત વિગતે સાજન, વિવેક ત્યાંજ વાપરે. દયા. ૧૧ આવ્યા આદર નહિં અનાદર, ખરી જ ખાતર કરે, સદેવ શકિતસમ છે વરતન, અનુચિત્ત નહિ આચરે. દયા૧૨ શ્રદ્ધા વિવેક ક્રિયાને સાચે, ખપ તેના દિલ પરે, મનુષ્યજન્મનું સાધન મળીયું, સાર્થક સત્વરે કરે. દયા૧૩ ગુણ ગ્રાહી ઊપકારી સહી, હરકત સીની હરે, લલિત લાભે એવા શ્રાવકનું, નામ નિરંતર મરે. દયારા ૧૪
૧૦૧ કુશ્રાવક-વર્ણનની.
જીવને શ્વાસ તણી સગાઈ—એ દેશી. સીદ કરે શ્રાવકની શેખાઈ ડાળ સવિ ભૂપે દેખાશે ભાઈ. સી. એ ટેક. ગુણ હારાજે જ્ઞાનયે ગાયા, એકવશે એકે નહીં, વ્રત બાર જાણે વેચ્યાં દાવે, વળી પડિમા નહિં વહી. સી. ૧ વ્રત નિયમથી વસે છે વેગળે, દર્શનમાં ઘણું ડાંડાઈ પુજા પિષણે પુરે પાખંડ, ભાવમાં જાણે ભવાઈ. સી. ૨ છે સામાયિકે બેઠે છેતરવા, પ્રતિક્રમણે પડવાઈ વ્યાખ્યાને કરે છછ વધારે, ભાસે તે ખેતી ભાટાઈ. સી. . ૩ છે દાન પુન્યમાં કાઢયું દેવાળું, આવ્યાને આદર નાહી; ગુરૂભક્તિમાં જાણે ગશાળા, લેખાય હારી લુચ્ચાઈ. સી. ૪ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org