________________
: ૯૧ : કીતિ કુળ સુપુત્ર કળાઓ, મિત્ર ગુણે સુશીલ જેને, એહને વધતાં ધર્મની વૃદ્ધિ, માનવ માને દીલ જેને. દા. માતા પિતાદિ વધલ જનને, વિનય કરશે વારૂ જેને, વળી વિશેષે ગુણ ગુરૂને, સુખ મેળવે સારૂ જેને. પેલા મૈત્રીભાવ સહદયે રાખે, જીવ જાતપર જાણી જેને, દિલ દયાળુ કરતાં દહાડ, પુન્ય દશા પ્રમાણ જેને. ૧ના કહ્યું પાંચે કબુલ કરશે, અઘટતું છે હેય ને, લાભ લક્ષધા ત્યાં લેખાયે, સેવ્ય પંથી સોય જેને. ૧૧ સધ આ શ્રવણ કરીને, હૃદય કતરી રાખે જેને, લલિત તેથી લાભ અનંતે, શિવસુખ સત્વર ચાખે જેને. ૧૨ાા
૧૦૦ સુશ્રાવક ગુણ વર્ણન,
ઘાટ નવા શીદ ઘડે, જીવલડલા ઘા એ દેશી. શ્રાવક સર્વમાં સરે, દયા દિલ શ્રાવ સુવર્તનથી સંચરે, દયા એ ટેક.
બારવ્રત તે પાળે બરાબર, એકવીશ ગુણ અનુસરે, પડિમા એકાદશ વહી પિતે, પાંત્રીશથી પરવરે. દયા. ૧ વ્રત નિયમ તે વિશેષ વાલા, ત૫ જય તીર્થે ફરે, દેવ ગુરૂ દશે પૂજા પિસહમાં, ભાવ ભલે ચિત્ત ધરે. દયાગ ૨ સામાયિકે સંભાવ સુમારે, પ્રતિકમતે સુપરે, વ્યાખ્યાન વત્તે જઈને વહેલે, શ્રવણ શાંતિ કરે. દયા. ૩ પાપાદિ કૃત્યે રહેતે પાછે, પુન્ય દાને પરવરે, પ્રતિલાલે સદ્દગુરૂને પ્રેમ, વિનય વિશેષે ખરે. દયા. ૪ સત્ય વક્તા ને સરળ સ્વભાવી, કુડ કપટ નહિ કરે, વેપાર વણજે વર્તન સાચું, નીતિ ન્યાયથી સરે. દયા૫ શીલ સંતેષી અલ્પ ન દેવી, પરસ્ત્રી માતા પરે. વિષય વાસના ઘર નિવારી, ઠીક આપ ચિત્ત ઠરે. દયા૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org