SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૮ ; હરેલું નહિં રહ્યું હાથે, આવે નહિ અલ્પ કે સાથે; ગેથી દુખ ગ્રહ્યું માથે, . •• . ફસાવે છે ૩ અનેરા માલ એ ખાશે, જોખમે જીવ તુજ જાશે; પસ્તાયે શું પછી થાશે, ... ... ... ફસાવે છે ૪ ખવાતું છે ન ત્યાગે, હરેના હાડકા ભાગે, કહાયું કહેણ એ આગે, ... ... ..ફસાવે છે. ૫ ધરે કાં ધૂળમાં ધાણે, મળલે દેહ લે માણી; તેથી તે તત્વને તાણ, કર્યું તે કામ તે સારું છે ૬ વિચારી કાંઈ લે વીરા, પડ નહિં પર વિષે હીરા સ્વતઃ સ્વભાવ સરી ધીરા, ....... .... જે કર્યું તેં છે 9 વણજ વિવેક થકી વાળે, વિશેષ વિવેકને પાળો; લલિત લખ લાભ ત્યાં ન્યાળ, ... ... છે કર્યું તેં૦ | ૮ ૯૭ અમૂલ્ય શિખામણ અચકે મચકે કારેલી–એ દેશી. સુણ શિખ કહું સુખકારીરે, હૃદયે તે સંઘરી રાખે; હરદમ થાશે હીતકારીરે, નીચ વૃત્તિ કાઢી નાંખો. સુબા ૧ દિલ દયાળુ દહાડે દાખેરે, પ્રાણી પ્રત્યે પ્રેમ ધરી; વાણીને મનવશ રાખેરે, વદશો વેણ વિચાર કરી. સુબા ૨ ટાળે વિષયાદિક નાતે રે, ક્ષમા સંશાંતિ ચિત્ત ચહી; અપમાન માનની વાતે રે, કે આગળ કરશે જ નહીં. પાસુ છે ૩ સવિ સત્વથી સંપે સરોરે, કુસંપ કદીયે નહિ કરતા નમ્રતા નિરંતર ધરજોરે, યથાગ્ય વિનયી વરતા. સુ. ૪ અભિમાન અંશ નહિ ધારીરે, હાસ્ય વધુ કરવી હરજે; વળી આઘા પાછી વારે, ખટપટ ખાસ નહિ કરજે. સુત્રો પ સ્વચ્છતાયે સદૈવ સરશે, ઉદ્ધત વેશ ન અંગ ધરે; ગુરૂ કહ્યું માન્ય ઝટ કરશેરે, સ્વપર હિત કરવાને સરે. લસુના ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy