SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૯ : સુખ માંહે વધુ સુખકારીને, કાયમ જોવા દીલ કરે; દુઃખ માંહે ધારણા ધારીને, શકિતને સતિષ ધરે. સુવો છો નિંદા કેઈની નવ કરશેરે, સુપનામાં પણ સ્વલ્પ ગમે; જગજીવ કર્મવશ ધરશેરે, ભાવના ભાવી ચાર તમે. ઇસુને ૮ ગુણગ્રાહીપણે ધર સારરે, અવગુણને કરજે અળગા કાળક્ષેપ કરે વારે, ધમેં ધીંગ રહે વળગ્યા. ઇસુ ૯ કાર્યો કરવામાં કારરે, થાવું તે તે ઠીક નહીં આળસ સમ કે નહિં દુશમનરે, ઉદ્યમ સમ અન્ય બંધુ નહીં. ૧૦ | અપકારો પ્રત્યે ખંતઊરમાંરે, બસ બનતે ઉપકાર કરે; સુખ રહ્યું સદા સમજણમાંરે, સમજણ અંગે નિત્ય સરે. મેં ૧૧ છે દેવગુરૂને કદીયે દિલથીરે, નકકી વિસારે આપ નહીં, ધર્મને ધ્યાને નહિં ઢીલથીરે, લલિત કહ્યું ત્યે લક્ષ મહી. છે ૧૨ છે ૯૮ શિખામણ છપન્નપ્રકારી. સાંભળજો સજજન નરનારી-એ દેશ. સાંભળજો સજન નરનારી, શીખામણ સુખકારીજી, સુણી તે સર્વે હૃદયમાં રાખે, ગણે ઘણી ગુણકારી. શિખ આ સારીરે, રાખે હદય મઝાર, શિ. ગ ગ નિરધાર શિ. ટેક.૧ જુગાર મદ્ય માંસ ચેથી ચેરી, શીકાર વેશ્યા સંગજી, પરસ્ત્રી સેવન સાત તે વ્યસને, નિશ્ચચે નર્ક પ્રસંગ. શિ. મારા નદી નારી અને નખી સીંગી, કર શસ્ત્ર વારીનુપકુલ, રચે સાત વિશ્વાસે રહેતાં, દુખમાં થવાયે ડૂલ. શિ૦ ૩ શઠની સંગતિ સાતે વ્યસને, કુસ્ત્રી કુપંથથી દામજી, અસમાધિ રાગાદિ કષાયે, ત્યાગો તે સાત તમામ. શિલોકો વ્યસનાસક્ત વ્યાળ અને મૂરખ, વહિને દૂજન વારીજી, પૂર્વ વિરૂદ્ધવત પુરૂષેપર, વિશ્વાસ દેશે વારી. શિ૦ પાપા ભા. ૩૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy