________________
: ૮૭ : સદ્દગુરૂ શબ્દ સમજાવે, ફૂવર્તન દૂર કરાવે, હે. સમજે તે લલિત શાણા, જગતિમાં જન્મા જાણ્યા. મેહે૭
૫ ખોદે તે પડે આત્મપદેશ..
ઘાટ નવા સીદ ઘડે–એ દેશી. ખાડે ખણે તે પડે–અંતમાં–ખાડો. આપ ઘરગતિ અડે-અં૦ ખાએ ટેક.
દગો કરીને દ્રવ્ય મેળવે, નફટ સર્વને નડે મીંઢળ ખાધું પચે ન ભૂલ, અંતે એકવું પડે. અં૦ ૧ ફૂર કોધી નિંદક ને કામી, ધૂર્ત ચાર નહિ પડે બીજાને બહુ બિગાડ કરતાં, ભીલે બેસાયું ભડે. અં૦ મે ૨ વાડેથી નીત કજીયા બહેરી, લાજ વિનાને લડે, હાર્યાની હિણપત ન એને, જીતી જાળમાં પડે. અં૦ ૩ જુગટે દુર્યોધને જમાવી, ચાહી ચક્રાવે ચડે; ફેગટ ફસાયે કાંઈ ન જાયે, નાહક નર્કમાં સડે. એ છે કે ચંડાળપર મા ચીઠી આપી, ઘાટ મારવા ઘડે; રમવા એને રોકી રસ્તામાં, પિતાને કમેં પડે. અં૫ જર અર્થે ન જમાઈ જુવે, મીંઢળ બાંધે મડે પુત્રીને દુઃખ આપ્યું પલ્લે, પાપે પાપ સાંપડે. અં૦ | ૬ સમજી શીખામણ શાણા, ગુણીયલ ગુરૂ વડે ખેપ ખાડ ફૂવર્તન બેટા, લલિત લેશનહિ નડે. અં૦ ૭
એ ડાળ
રાકી જતા માઠા માં
૯૬ દગાના વેપારે આત્મપદેશ.
કવ્વાલી. દુકાને દિલ દગે કીધી, શરાફી નહિં રહી સિધી, લક્ષે ધરી લૂંટવા વિધી, ફસાયે પાપના ફંદે. ૧ કમાણે કાંય નહિ કીધી, ગમાવી ગાંઠની રિદ્ધી, ઉપાધિ ઊલટી લીધી, ... ... ... ફસાવે છે ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org